Manufacturing Systems (3361904) MCQs

MCQs of Group Technology (GT) & Cellular Layout

Showing 11 to 14 out of 14 Questions
11.
____ is a collection of parts which have similar characteristics.
____ એ પાર્ટ્સનો સમૂહ છે , જે સમાન લાક્ષણીકતાઓ ધરાવે છે.
(a) Part family
પાર્ટ ફેમિલી
(b) Mono family
મોનો ફેમિલી
(c) GT family
GT ફેમિલી
(d) Poly family
પોલી ફેમિલી
Answer:

Option (a)

12.
From the following which is the step of machine cell design?
નીચેના માંથી કયું સ્ટેપ મશીન સેલ ડીઝાઇનનુ છે?
(a) Divide parts into part families
ડિવાઈડ પાર્ટ્સ ઇન ટુ પાર્ટ ફેમિલીસ
(b) Select type of machine cell
સિલેક્ટ ટાઈપ ઓફ મશીન સેલ
(c) Prepare a composite part
પ્રિપેર કમ્પોઝીટ પાર્ટ
(d) All of the above
ઉપરોક્ત પૈકી બધા
Answer:

Option (d)

13.
Cellular manufacturing is not a application of thought of group technology.
સેલ્યુલર મેન્યુફેક્ચરિંગએ ગ્રુપ ટેકનોલોજીના વિચારની ઉપયોગિતા નથી.
(a) False
ખોટું
(b) True
સાચું
Answer:

Option (a)

14.
Form which of the following is the objective of cellular manufacturing.
નીચેનામાંથી ક્યો સેલ્યુલર મેન્યુફેક્ચરિંગનો હેતુ છે.
(a) Reduced manufacturing lead time
મેન્યુફેક્ચરિંગનો લીડ ટાઇમ ઘટાડવો
(b) Increased in quality
ગુણવત્તતામાં વધારો કરવો
(c) Reduced setup time
સેટ અપ ટાઈમમાં ઘટાડો કરવો
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

Showing 11 to 14 out of 14 Questions