Manufacturing Systems (3361904) MCQs

MCQs of Programmable Logic Controller (PLC) & MicroControllers (MC)

Showing 11 to 18 out of 18 Questions
11.
____ is a chip that is dependent on other chips for many functions.
____ એ એક સિંગલ ચીપ માઈક્રો કોમ્પ્યૂટર છે જેમાં બધુ ઇન-બિલ્ટ હોય છે.
(a) Micro-controller
માઇક્રો પ્રોસેસર
(b) SCADA
માઇક્રો કંટ્રોલર
(c) PLC
લોજિક ગેટ
(d) Microprocessor
SCADA
Answer:

Option (d)

12.
____ is a single chip micro computer that has everything in-built.
____ એ ચીપ છે જે ઘણા કાર્યો માટે બીજી ચિપ્સ પર આધાર રાખે છે.
(a) Microprocessor
માઇક્રો કંટ્રોલર
(b) Micro-controller
PLC
(c) Logic gates
SCADA
(d) SCADA
માઇક્રો પ્રોસેસર
Answer:

Option (b)

13.
From the following which is the advantage of PLC SCADA system.
નીચેનામાંથી કયો ફાયદો PLC SCADA સિસ્ટમનો છે.
(a) Data can be viewed from any where
ડેટા ગમે ત્યાંથી જોઈ શકાય છે
(b) Possible to connect thousands of sensors
એક સાથે હજારો સેન્સર્સ જોડવા શક્ય છે
(c) Data can be display in any way
ડેટા કોઈપણ રીતે ડિસ્પ્લે કરી શકાય છે
(d) All of above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

14.
From the following which is not a type of Micro Controller.
નીચેનામાંથી કયો માઈક્રો કન્ટ્રોલરનો પ્રકાર નથી.
(a) 2 – bit Micro Controller
2 - bit માઈક્રો કન્ટ્રોલર
(b) 4 – bit Micro Controller
4 - bit માઈક્રો કન્ટ્રોલર
(c) 8 – bit Micro Controller
8 - bit માઈક્રો કન્ટ્રોલર
(d) 16 – bit Micro Controller
16 - bit માઈક્રો કન્ટ્રોલર
Answer:

Option (a)

15.
Closed loop control system is more stable as compared to open loop control system.
ક્લોઝ્ડ લુપ કંટ્રોલ સિસ્ટમએ ઓપન લુપ કંટ્રોલ સિસ્ટમની સરખામણીમાં વધારે સ્થિર છે.
(a) False
ખોટું
(b) True
સાચું
Answer:

Option (a)

16.
A ____ is a digital electronic device that uses programmable memory to store instructions.
____ એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે , જે પ્રોગ્રામેબલ મેમરીનો ઉપયોગ કરીને સૂચનાઓનો સંગ્રહ કરે છે.
(a) Programmable logic controller
પ્રોગ્રામેબલ લોજિક કન્ટ્રોલર
(b) Servomechanism
સર્વો મિકેનિઝમ
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

17.
____ is a method used to send commands , programs and receives monitoring information from the remote locations.
____ એ દૂર સ્થાન પર રહેલા મશીન અથવા સાધનને કમાન્ડ અથવા પ્રોગ્રામ મોકલવા માટે ઉપયોગી પદ્ધતિ છે.
(a) Micro-controller
માઈક્રોકંટ્રોલર
(b) PLC
(c) Telemetry
ટેલીમેટ્રી
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

18.
From which of the following is the application of SCADA.
નીચેનામાંથી ક્યો ઉપયોગ SCADA નો છે.
(a) Mining industries
માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ
(b) Power plant
પાવર પ્લાન્ટ
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

Showing 11 to 18 out of 18 Questions