Manufacturing Systems (3361904) MCQs

MCQs of Recent Trends

Showing 21 to 23 out of 23 Questions
21.
What is the full of OSI in CIM?
CIM માં OSI નું ફુલ ફોર્મ શું છે ?
(a) Open Standard Intercom
ઓપન સ્ટાન્ડર્ડ ઇન્ટરકોમ
(b) Open Source Interconnection
ઓપન સોર્સ ઇન્ટરકનેક્શન
(c) Operational Standard Interconnection
ઓપરેશનલ સ્ટાન્ડર્ડ ઇન્ટરકનેક્શન
(d) Open Standard Interconnection
ઓપન સ્ટાન્ડર્ડ ઇન્ટરકનેક્શન
Answer:

Option (d)

22.
From which of the following is benefit of Computer Aided Inspection.
નીચેનામાંથી ક્યો કોમ્પ્યુટર એઈડેડ ઇન્સ્પેક્શનનો ફાયદો છે.
(a) Speed of measurement
મેઝરમેન્ટની સ્પીડ
(b) Accuracy of measurement
મેઝરમેન્ટની એક્યુરસી
(c) Capability to measure the curvature and cavity of the products
પ્રોડક્ટની કર્વેચર અને કેવીટી મેઝર કરવા કેપેબલ
(d) All of above
ઉપરોક્ત પૈકી બધા
Answer:

Option (d)

23.
From which of the following is not the technique for rapid prototyping.
નીચેનામાંથી કઈ ટેકનીક રેપિડ પ્રોટોટાઈપિંગ માટેની નથી.
(a) Stereo-lithography
સ્ટીરિયોલીથોગ્રાફી
(b) Lean manufacturing
લીન મેન્યુફેક્ચરિંગ
(c) 3D printing
સોલિડ ગ્રાઉન્ડ ક્યુરીંગ
(d) Solid ground curing
3D પ્રિન્ટિંગ
Answer:

Option (b)

Showing 21 to 23 out of 23 Questions