Fabrication Technology (3361905) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 21 Questions
1.
During fabrication joining of two or more components are ___
ફેબ્રીકેશન દરમિયાન બે કરતા વધારે દાગીના ને કેવી રીતે જોડવામાં આવે છે.
(a) Temporarily
ટેપરેરી
(b) Permanently
પરમેનેન્ટ
(c) Temporarily or permanently both
ટેપરેરી અને પરમેનેન્ટ
(d) None of the above
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (c)

2.
During fabrication which processes are included
આમાંથી કઈ પ્રોસેસ ફેબ્રીકેશન ની છે.
(a) Welding
વેલ્ડીંગ
(b) Brazing
બ્રેઝીંગ
(c) Soldering
સોલ્ડરીંગ
(d) All of the above
ઉપરોક્ત બધીજ
Answer:

Option (d)

3.
The Weldability of the metals in descending order
આમાંથી કઈ ધાતુઓની વેલ્ડેબીલિટી તેના ઉતરતા ક્રમમાં છે.
(a) Iron, Steel, Cast iron, Low Alloy steel
લોખંડ, સ્ટીલ, કાસ્ટ આર્યન, ઓછી મિશ્ર ધાતુ પોલાદ
(b) Steel, Cast iron, Iron, Low Alloy steel
સ્ટીલ, કાસ્ટ આર્યન, લોખંડ, ઓછી મિશ્ર ધાતુ પોલાદ
(c) Iron, Cast iron, steel, low Alloy steel
લોખંડ, કાસ્ટ આર્યન, સ્ટીલ, ઓછી મિશ્ર ધાતુ પોલાદ
(d) Steel, Iron, Cast iron, Low Alloy steel
સ્ટીલ, લોખંડ, કાસ્ટ આર્યન, ઓછી મિશ્ર ધાતુ પોલાદ
Answer:

Option (a)

4.
The Weldability of the metals in Ascending order
આમાંથી કઈ ધાતુઓની વેલ્ડેબીલિટી તેના ચડતા ક્રમમાં છે.
(a) Low Alloy Steel, Stainless Steel, Cast Iron, Steel
ઓછી મિશ્ર ધાતુ પોલાદ, સ્ટેનલેસ સ્ટીલ, કાસ્ટ આર્યન, સ્ટીલ
(b) Low Alloy Steel, Cast Iron, Steel, Stainless Steel
ઓછી મિશ્ર ધાતુ પોલાદ, કાસ્ટ આર્યન, સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ
(c) Stainless Steel, Low Alloy Steel, Cast Iron, Steel
સ્ટેનલેસ સ્ટીલ, ઓછી મિશ્ર ધાતુ પોલાદ, કાસ્ટ આર્યન, સ્ટીલ
(d) Stainless Steel, Low Alloy Steel, Steel, Cast Iron
સ્ટેનલેસ સ્ટીલ, ઓછી મિશ્ર ધાતુ પોલાદ, સ્ટીલ, કાસ્ટ આર્યન
Answer:

Option (c)

5.
During the welding power require to produce arc to join the metals are
વેલ્ડીંગ દરમિયાન ધાતુ ને જોડતી વખતે કેવા પ્રકારનો પાવર જરૂર પડે છે.
(a) Low voltage low ampere
નીચા વોલ્ટેજ અને નીચા એમ્પીયર
(b) Low voltage high ampere
નીચા વોલ્ટેજ અને હાઈ એમ્પીયર
(c) High voltage low ampere
હાઈ વોલ્ટેજ અને નીચા એમ્પીયર
(d) High voltage high ampere
હાઈ વોલ્ટેજ અને હાઈ એમ્પીયર
Answer:

Option (b)

6.
Out of them which of the power source used in welding
વેલ્ડીંગ દરમિયાન આમાંનો કયો પાવર સોર્સ વાપારાય છે.
(a) Bilopar welding generator,
બાઈપોલાર વેલ્ડીંગ જનરેટર
(b) Multi operator D.C. welding sets
મુલ્ટી ઓપરેટર D.C વેલ્ડીંગ સેટ
(c) Both of them
ઉપરોક્ત બધાજ
(d) None of them
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (c)

7.
Static type power sources include
સ્ટેટિક ટાઈપ પાવર સોર્સ માં
(a) Transformer, Motor-driven generator
ટ્રાન્સફોર્મર, મોટર ડ્રીવન જનરેટર
(b) Rectifier, Engine-driven Generator
રેકટીફાયર, એન્જીન ડ્રીવન જનરેટર
(c) Transformer, Rectifier
ટ્રાન્સફોર્મર, રેકટીફાયર
(d) Motor-driven generator, Engine-driven generator
મોટર ડ્રીવન જનરેટર, એન્જીન ડ્રીવન જનરેટર
Answer:

Option (c)

8.
Rotating type power sources includes
રોટેટીંગ ટાઈપ પાવર સોર્સ માં
(a) Transformer, Motor-driven generator
ટ્રાન્સફોર્મર, મોટર ડ્રીવન જનરેટર
(b) Rectifier, Engine-driven Generator
રેકટીફાયર, એન્જીન ડ્રીવન જનરેટર
(c) Transformer, Rectifier
ટ્રાન્સફોર્મર, રેકટીફાયર
(d) Motor-driven generator, Engine-driven generator
મોટર ડ્રીવન જનરેટર, એન્જીન ડ્રીવન જનરેટર
Answer:

Option (d)

9.
Which type of plates cannot be welded in single pass
આમાંથી કઈ પ્લેટ સિંગલ પાસ માં વેલ્ડ ન થઈ શકે.
(a) Thick plates
થીક પ્લેટ
(b) Thin Plates
થીન પ્લેટ
Answer:

Option (a)

10.
In power-sources Transformer can change polarity or not?
પાવર સોર્સ ની અંદર ટ્રાન્સફોર્મર તેની મોલારીટી બદલી શકે ક નઈ?
(a) Yes
હા
(b) No
ના
Answer:

Option (b)

Showing 1 to 10 out of 21 Questions