Fabrication Technology (3361905) MCQs

MCQs of Introduction

Showing 11 to 20 out of 21 Questions
11.
In arc welding voltage is dependent of _____
આર્ક વેલ્ડીંગ માં વોલ્ટેજ કોના આધાર રાખે છે.
(a) Arc length
આર્ક ની લંબાઈ
(b) Arc gap
અર્ક ની જગ્યા
(c) Both of them
ઉપરોક્ત બેને
(d) None of them
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (c)

12.
The percentage of __ minutes duration during which the power source with necessary output can be used without causing any damage
___ મિનિટ સમય કાળ ની ટકાવારી કે જે દરમિયાન સાધનને જરૂરી આઉટ હોટ પાવર માટે ગરમ કે નુકસાન થયા વગર વાપરવામાં આવે છે.
(a) 5
(b) 10
૧૦
(c) 50
૫૦
(d) 60
૧૦૦
Answer:

Option (b)

13.
In power sources Current used is
પાવર સોર્સ માં કેટલો કરંટ રાખવામાં આવે છે.
(a) 50-1000 Amp
૫૦ – ૧૦૦૦ Amp
(b) 500-1000 Amp
૫૦૦ – ૧૦૦૦ Amp
(c) 100-500 Amp
૧૦૦ – ૫૦૦ Amp
(d) 50-200 Amp
૫૦ – ૨૦૦ Amp
Answer:

Option (a)

14.
Full form of OCV is
OCV નું ફુલ ફોર્મ
(a) Output current voltage
ઓઉટપુટ કરંટ વોલ્ટેજ
(b) Open command voltage
ઓપન કમાન્ડ વોલ્ટેજ
(c) Open current voltage
ઓપેન કરંટ વોલ્ટેજ
(d) Output command voltage
ઓઉટપુટ કમાન્ડ વોલ્ટેજ
Answer:

Option (c)

15.
Which type of Power source is Solid State
સોલિડ સ્ટેટ કયા પ્રકારનું પાવર સોર્સ છે.
(a) Static type
સ્ટેટિક ટાઈપ
(b) Rotating type
રોટેટીંગ ટાઈપ
(c) Special type
સ્પેશ્યલ ટાઈપ
(d) None of them
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (c)

16.
Which of power source is an engine-driven generator
એન્જિન ડ્રીવન જનરેટર કયા પ્રકારનું પાવર સોર્સ છે.
(a) Static type
સ્ટેટિક ટાઈપ
(b) Rotating type
રોટેટીંગ ટાઈપ
(c) Special type
સ્પેશ્યલ ટાઈપ
(d) None of them
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (b)

17.
Which of power source is Rectifier
રેક્ટિફાયર કયા પ્રકારનો પાવર સોર્સ છે.
(a) Static type
સ્ટેટિક ટાઈપ
(b) Rotating type
રોટેટીંગ ટાઈપ
(c) Special type
સ્પેશ્યલ ટાઈપ
(d) None of them
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (a)

18.
Full-Form of the MMAW is
MMAW નું ફુલ ફોર્મ.
(a) Manual metal arc welding
મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડીંગ
(b) Molted metal arc welding
મોલ્ટેડ મેટલ આર્ક વેલ્ડીંગ
(c) Mix Metal arc welding
મીક્ઝ મેટલ આર્ક વેલ્ડીંગ
(d) Metal arc welding
મેટલ આર્ક વેલ્ડીંગ
Answer:

Option (a)

19.
The voltage needed in resistance welding does not depend upon
રેઝિસ્ટન્સ વેલ્ડીંગ ની અંદર વોલ્ટેજ આમાં થી સેના ઉપર આધાર રાખતું નથી.
(a) Composition
ધાતુનું બંધારણ
(b) Area
એરેયા
(c) Thickness
જડાઈ
(d) Length
લંબાઈ
Answer:

Option (d)

20.
Which type of process is also known as the fabrication process?
આમાંથી કઈ પ્રક્રિયા ને ફેબ્રીકેશન કહેવામાં આવે છે.
(a) Casting
કાસ્ટિંગ
(b) Forming
ફોર્મિંગ
(c) Joining
જોઈંગ
(d) None of them
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (c)

Showing 11 to 20 out of 21 Questions