Fabrication Technology (3361905) MCQs

MCQs of Drawing Interpretation

Showing 1 to 10 out of 33 Questions
1.
In welding symbol, if the symbol is above the baseline then the welding is to be done at
વેલ્ડીંગ સિમ્બોલ માં જો સિમ્બોલ તેના બેસ લાઈનની ઉપર રાખવામાં આવે તો વેલ્ડીંગ ક્યાં કરવામાં આવે
(a) The arrow side
એરોની સાઈડ
(b) Other side of the arrow
એરો ની બીજી સાઈડ
(c) Right side of the arrow
એરો ની જમણી સાઈડ
(d) Both side of the arrow
એરો ની બને સાઈડ
Answer:

Option (b)

2.
Where the welding symbol is placed when the welding is to be done at the arrow side
જો વેલ્ડીંગ એરોની સામે કરવામાં આવે તો વેલ્ડીંગ ક્યાં રાકવામાં આવે
(a) Below the baseline
બેસ લાઈન ની નીચે
(b) Above the baseline
બેસ લાઈન ની ઉપર
(c) A & B both
A & B બને
(d) None of them
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (a)

3.
For the vertical position of the weld fillet and other symbols should saw in which side
વર્ટીકલ પોસીશન માટે વેલ્ડ ફીલેટ અને અન્ય સિમ્બોલ કઈ સાઈડ રાખવામાં આવે છે.
(a) Right
જમણી
(b) Left
ડાબી
(c) Bottom
નીચે
(d) Above
ઉપર
Answer:

Option (b)

4.
The full form of DFW is
DFW નું ફૂલ ફોર્મ
(a) Direct finish weld
ડાઈરેક ફીનીશ વેલ્ડ
(b) Direct fusion welding
ડાઈરેક ફૂસન વેલ્ડીંગ
(c) Diffusion welding
ડીફૂસન વેલ્ડીંગ
(d) Double fusion Welding
ડબલ ફૂસન વેલ્ડીંગ
Answer:

Option (c)

5.
Full form of FB is Welding process is
વેલ્ડીંગ પ્રક્રિયા માં FB નું ફૂલ ફોર્મ
(a) Friction brazing
ફ્રીક્સન બ્રઝીંગ
(b) Furnace brazing
ફરનેશ બ્રેઝીંગ
(c) Function brazing
ફન્સન બ્રેઝીંગ
(d) Finish brazing
ફીનીશ બ્રેઝીંગ
Answer:

Option (b)

6.
Full form of FRW in Welding process are
વેલ્ડીંગ પ્રક્રિયા માં FRW નું ફૂલ ફોર્મ
(a) Friction Welding
ફ્રીક્સન વેલ્ડીંગ
(b) Furnace Welding
ફરનેશ વેલ્ડીંગ
(c) Fusion Reaction welding
ફૂસન રીએક્શન વેલ્ડીંગ
(d) None of them
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (a)

7.
Ground Connection equipment is used for ______ welding
ગ્રોઉંન્ડીંગ કનેક્શન સાધન ક્યાં વેલ્ડીંગ માટે વપરાઈ છે.
(a) Gas welding
ગેસ વેલ્ડીંગ
(b) Arc Welding
આર્ક વેલ્ડીંગ
Answer:

Option (b)

8.
In Edge preparation selection of joint is based on the following factors
એજ પ્રિપરેશન માં જોઈન્ટ નું સીલેક્સન ક્યાં ફેક્ટર ઉપર આધાર રાખે છે.
(a) Effect of warping
વિકૃતિ ની અસર
(b) Cost of designing of the product
દાગીનાની ડિઝાઈનની કિંમત
(c) Characteristics of the product
દાગીનાની લક્ષણીકતાઓ
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

9.
During edge preparation bevel angle is
એજ પ્રિપરેશન માં બેવેલ એન્ગલ બરાબર
(a) 15º
૧૫º
(b) 30º
૩૦º
(c) 40º
૪૦º
(d) 60º
૬૦º
Answer:

Option (c)

10.
The gap between two plates to be joined with a view to obtain full penetration are
વેલ્ડીંગ પૂરેપૂરું ભરવા માટે બે પ્લેટ ને જોડવા માટે કટલો ગેપ રાખવામ આવે છે?
(a) 1 to 3 mm
૧ થી ૩ mm
(b) 3 to 5 mm
૩ થી ૫ mm
(c) 5 to 8 mm
૫ થી ૮ mm
(d) 5 to 10 mm
૫ થી ૧૦ mm
Answer:

Option (b)

Showing 1 to 10 out of 33 Questions