Fabrication Technology (3361905) MCQs

MCQs of Fabrication Processes and Safety

Showing 11 to 20 out of 23 Questions
11.
During the stress relief Annealing temperature is kept between
સ્ટેસ રીલીફ એનીલિંગ, તાપમાન કેટલું રાખવામાં આવે છે?
(a) 100º to 250º
૧૦૦º થી ૨૫૦º
(b) 250º to 530º
૨૫૦º થી ૫૩૦º
(c) 593º to 620º
૫૯૦º થી ૬૨૦º
(d) 650º to 750º
૬૫૦º થી ૭૫૦º
Answer:

Option (c)

12.
By which process metal becomes soft, ductile, of smaller grain size
કઈ ર્પોસેસમાં ધાતુ નરમ, મૃદુ, નાના ગ્રેઇન્સ સીઝ બને છે .
(a) Annealing
એનીલિંગ
(b) Normalizing
નોર્મલાઇઝિંગ
Answer:

Option (a)

13.
The ultrasonic welding machine can be used to make the following weld
અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ માસીન નીચેના ક્યાં વેલ્ડ માટે વપરાય છે.
(a) Spot weld
સ્પોટ વેલ્ડ
(b) Line weld
લાઈન વેલ્ડ
(c) Ring weld
રીંગ વેલ્ડ
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

14.
Welding of transparent glass is done by
પરદર્સક ગ્લાસ માટે ક્યાં પ્રકાર નું વેલ્ડીંગ કરવા માટે છે.
(a) Ultrasonic welding
અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ
(b) Laser beam welding
લેસર બીમ વેલ્ડીંગ
(c) Electron beam welding
ઈલેટ્રોન બીમ વેલ્ડીંગ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

15.
Laser beam welding can be up to
લેસર બીમ વેલ્ડીંગ કેટલીક જડાય માટે વપરાય છે?
(a) 5 mm thickness
૫ mm જડાય
(b) 10 mm thickness
૧૦ mm જડાય
(c) 1.5 mm thickness
૧.૫ mm જડાય
(d) 0.5 mm thickness
0.5 mm જડાય
Answer:

Option (c)

16.
Vacuum pumping unit is used in which of welding
વાક્યુમ પમ્પીંગ યુનિટ ક્યાં વેલ્ડીંગમાં વપરાય છે?
(a) Ultrasonic welding
અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ
(b) Laser beam welding
લેસર બીમ વેલ્ડીંગ
(c) Electron beam welding
ઈલેટ્રોન બીમ વેલ્ડીંગ
(d) Friction Stirr Welding
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

17.
Full form of FSW is
FSW નું ફૂલ ફોર્મ
(a) Friction Stirr welding
ફ્રીક્શન સ્ટર વેલ્ડીંગ
(b) Furnace Surface welding
ફરનેસ સરફેસ વેલ્ડીંગ
(c) Friction Surface welding
ફ્રીક્શન સરફેસ વેલ્ડીંગ
(d) Friction solid welding
ફ્રીક્શન સોલીડ વેલ્ડીંગ
Answer:

Option (a)

18.
In water injection plasma arc cutting process D.C. power source would be in the range
વોટર ઇન્જેક્શન પ્લાસમાં અર્ક કટિંગ પ્રોસેસ માં D.C. પાવર સોર્સ કઈ રેંજ માં રાખવામાં આવે છે?
(a) 55 – 100 volts
૫૫ – ૧૦૦ volts
(b) 120 – 140 volts
૧૨૦ – ૧૪૦ volts
(c) 140 – 200 volts
૧૪૦ – ૨૦૦ volts
(d) 10 – 55 volts
૧૦ – ૫૫ volts
Answer:

Option (b)

19.
In wet and moist atmosphere A.C. which range should be avoided A.C. voltage for Arc welding
ભીના અને ભેજવાળા વાતાવરણ માં અર્ક વેલ્ડીંગ દરમિયાન A.C. વોલ્ટેજમાં કઈ રેંજ ને વાપરવામાં આવતી નથી.
(a) 20 to 40 volt
૨૦ થી ૪૦ volt
(b) 40 to 60 volt
૪૦ થી ૬૦ volt
(c) 60 to 80 volt
૬૦ થી ૮૦ volt
(d) 80 to 100 volt
૮૦ થી ૧૦૦ volt
Answer:

Option (d)

20.
Choose the flame generally used for gas welding
ગેસ વેલ્ડીંગમાં કઈ ફ્લેમ રાખવાની છે.
(a) Oxy-acetylene gas
ઓક્સી-એસીટીલીન ગેસ
(b) Oxygen – coal gas
ઓક્સીઝન- કોલ ગેસ
(c) Oxygen – natural gas
ઓક્સીઝન- નેચરલ ગેસ
(d) Oxygen – hydrogen gas
ઓક્સીઝન- હાઇડ્રોજન ગેસ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 23 Questions