Fabrication Technology (3361905) MCQs

MCQs of Surface preparation, Finishing and Coating Methods

Showing 1 to 0 out of 10 Questions
1.
When the surface has complex shapes, the abrasive cleaning can be done or not?
જયારે કોમ્પ્લેક્ષ આકાર હોય ત્યારે એબ્રેસિવ ક્લીનીગ થાય કે નઈ?
(a) yes
હા
(b) No
ના
Answer:

Option (b)

2.
Method include in the surface finishing is
નીચે માની કઈ મેથડઝ સરફેસ ફિનિશિંગ માટેની છે.
(a) Cleaning
ક્લિંનીંગ
(b) Grinding
ગ્રાઈન્ડીંગ
(c) Machining
મશીનીંગ
(d) All of them
ઉપરોક્ત બધીજ
Answer:

Option (b)

3.
Which of the method is not a surface cleaning method
આમાંની કઈ પદ્ધતિ સરફેસ ક્લિનીંગ માટેની નથી.
(a) Mechanical cleaning method
મિકેનીકલ ક્લિનીંગ પદ્ધતિ
(b) Electrical cleaning method
ઇલેટ્રીકલ ક્લિનીંગ પદ્ધતિ
(c) Abrasive cleaning method
અબ્રેસીવ ક્લિનીંગ પદ્ધતિ
(d) Thermal cleaning method
થર્મલ ક્લિનીંગ પદ્ધતિ
Answer:

Option (b)

4.
During thermal cleaning method which flame will be used to clean parts
સાધન ને ક્લીન કરવા માટે થર્મલ ક્લિનીંગ પદ્ધતિમાં ક્યાં પ્રકારનું ફ્લેમ વાપરવામાં આવે છે.
(a) Hydrogen flame
હાઇડ્રોજન ફ્લેમ
(b) Oxy-acetylene flame
ઓક્સી-એસીટીલીનઓક્ક્ષી ફ્લેમ
(c) A & B both
A & B બંને
(d) None of them
ઉપરોક્ત એકભી નહિ
Answer:

Option (b)

5.
In surface coating which method is of spray panting
સ્પ્રે ગન સરફેસ કોટિંગ ચડાવવા માટે કઈ રીત વાપરવામાં આવે છે?
(a) Air spray
એર-સ્પે
(b) Airless spray
એરલેસ- સ્પે
(c) Electrostatic spray
ઈલેકટ્રોસ્ટેટિક સ્પે
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

6.
Compressed air passed through the atomizer nozzle in
આમાંથી કઈ પદ્ધતિ માં ઓટોમાઇઝર નોઝલમાં થી કોમ્પ્રેસ્ડ એર પસાર કરવામાં આવે છે?
(a) Air spray gun
એર-સ્પે
(b) Airless spray gun
એરલેસ- સ્પે
(c) Electrostatic spray gun
ઈલેકટ્રોસ્ટેટિક સ્પે
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

7.
Degree of atomization is better in
ડીગ્રી ઓફ ઓટોમાઈઝર સેમા સારી હોય છે?
(a) Air spray painting
એર-સ્પે
(b) Airless spray painting
એરલેસ- સ્પે
Answer:

Option (b)

8.
During the blasting method pressure range used for ferrous metals is
બ્લાસ્ટિંગ પદ્ધતિ દરમિયાન લોહ ધાતુ માટે કેટલું દબાણ રાખવાનું હોય છે?
(a) 0.4 KPa to 0.7 MPa
0.4 KPa થી 0.7 MPa
(b) 0.4 MPa to 0.7 MPa
0.4 MPa થી 0.7 MPa
(c) 70 KPa to 0.4 MPa
70 KPa થી 0.4 MPa
(d) 0.4 KPa to 0.7 kPa
0.4 KPa થી 0.7 kPa
Answer:

Option (b)

9.
During the blasting method pressure range used for Non-ferrous metals is
બ્લાસ્ટિંગ પદ્ધતિ દરમિયાન અલોહ ધાતુ માટે કેટલું દબાણ રાખવાનું હોય છે?
(a) 0.4 KPa to 0.7 MPa
0.4 KPa થી 0.7 MPa
(b) 0.4 MPa to 0.7 MPa
0.4 MPa થી 0.7 MPa
(c) 70 KPa to 0.4 MPa
70 KPa થી 0.4 MPa
(d) 0.4 KPa to 0.7 kPa
0.4 KPa થી 0.7 kPa
Answer:

Option (c)

10.
With the help of brushing ____ weld surface can be finished
બ્રસિંગના મદદથી_____ વેલ્ડ સરફેસ ફીનીશ કરવામાં આવે છે?
(a) Internal only
અંદરની
(b) External only
બહારની
(c) A & B both
A & B બંને
Answer:

Option (c)

Showing 1 to 0 out of 10 Questions