Fabrication Technology (3361905) MCQs

MCQs of Installation, Erection and Commissioning

Showing 21 to 22 out of 22 Questions
21.
Which of the instrument used to checking of alignment
રેખાકરણ ચેક કરવા માટે આમાંના ક્યાં સાધન વાપરવામાં આવે છે.
(a) Universal bridge
યુનિવર્સલ બ્રીજ
(b) Straight edge
સ્ટ્રેટ એઝ
(c) Dial indicator
ડાયલ ઇન્ડીકેટર
(d) All of them
ઉપરોક્ત બધાજ
Answer:

Option (d)

22.
For a test chart for the lathe machine I.S. code is
લેથ મશીન માટે તેને ટેસ્ટ ચાર્ટ માટે ક્યાં I.S કોડ વાપરવામાં આવે છે.
(a) I.S. 1878
(b) I.S. 2200
(c) I.S. 2310
(d) I.S. 1100
Answer:

Option (a)

Showing 21 to 22 out of 22 Questions