Fabrication Technology (3361905) MCQs

MCQs of Installation, Erection and Commissioning

Showing 1 to 10 out of 22 Questions
1.
For constructing building and bridge fabrication and erection of structural steel codes are prepared by
કન્સ્ટ્રકશન બ્લીન્ડીંગ, બ્રીજ ફેબ્રિકેશન અને સ્ટ્રકચરલ સ્ટીલ કોડ નીચેમાં થી કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે?
(a) BIS
(b) IS
(c) AISC
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

2.
Full form of AISC is
AISC નું ફૂલ ફોર્મ
(a) American Inspection Of steel Construction
અમેરિકન ઇન્પેક્સન ઓફ સ્ટીલ કોન્ટ્રકસન
(b) American Institute of Structural Construction
અમેરિકન ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટ્રકચરલ કોન્ટ્રકસન
(c) American Institute of Steel Construction
અમેરિકન ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટીલ કોન્ટ્રકસન
(d) An Indian Institute of Steel Construction
એન ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટીલ કોન્ટ્રકસન
Answer:

Option (c)

3.
In India in large numbers of steel plants, oil refineries and fertilizer plants for vertical tanks and hortoneshere fabricated using ____ material
ઇન્ડિયામાં મોટા ભાગના સ્ટીલ પ્લાન્ટ, ઓઈલ રીફાઇનરી અને ફર્ટીલાઈઝર પ્લાન્ટ માટે ઊભી ટાંકી અને હોર્નટોનએસ-સ્પીયર ફેબ્રીકેશન માટે ____ મટેરિયલ વાપરવામાં આવે છે?
(a) Cast iron
કાસ્ટ આર્યન
(b) Mild Steel
પીટલ
(c) A & B both
A & B બંને
(d) None of these
ઉપરોક્ત એકભી નહિ
Answer:

Option (b)

4.
In erection, the thickness of the bottom plate is kept ___ to the thickness of fillet size
ઇરેકશનમાં બોટમ પ્લેટની જાડાઈ તેના ફીલેટ સાઈઝ કરતા ____ હોય છે?
(a) Half
અડધી
(b) Equal
બરાબર
(c) Double
બમણી
(d) 1.5 times
૧.૫ ગણી
Answer:

Option (b)

5.
The concrete mixture of more strength is prepared by mixing cement, sand and gravel in proportion of
વજનદાર અને વાયબ્રેટીંગ મશીન માટે વધુ તાકાતવાળું કોંક્રીટ મિશ્રણ વપરાય છે. તેમાં કોંક્રીટ બનાવવા માટે સિમેન્ટ, રેતી અને કપચીનું કદ પ્રમાણે પ્રમાણ કેટલું રાખવામાં આવે છે.
(a) 1 : 3 : 6
૧: ૩: ૬
(b) 1 :2 : 4
૧: ૨: ૪
(c) 1 : 5 : 3
૧: ૫: ૩
(d) 1 : 3 : 5
૧: ૩: ૫
Answer:

Option (c)

6.
The concrete mixture of Poor strength is prepared by mixing cement, sand and gravel in proportion of
ઓછુ તાકાતવાળું કોંક્રીટ મિશ્રણ કોંક્રીટ બનાવવા માટે સિમેન્ટ, રેતી અને કપચીનું કદ પ્રમાણે પ્રમાણ કેટલું રાખવામાં આવે છે.
(a) 1 : 3 : 6
૧: ૩: ૬
(b) 1 :2 : 4
૧: ૨: ૪
(c) 1 : 5 : 3
૧: ૫: ૩
(d) 1 : 3 : 5
૧: ૩: ૫
Answer:

Option (a)

7.
The mixture of 1 : 3 :5 is found suitable for construction foundation for a
૧ : ૩ :૫ ના પ્રમાણવાળું મિશ્રણ સેના ફાઉન્ડેશન માટે વપરાય છે?
(a) Boiler
બોઈલર
(b) Centrifugal pump
સેન્ટ્રીફીગલ પંપ
(c) Pipe
પાઇપ
(d) All of these
ઉપરોક્ત બધાજ
Answer:

Option (b)

8.
For engine, compressor and pump which type of foundation are used
એજિન, કોમ્પ્રેસર અને પંપમાં ક્યાં પ્રકાર નું ફાઉન્ડેશન વપરાય છે
(a) Box type foundation
બોક્સ ટાઈપ ફાઉન્ડેશન
(b) Block type foundation
બોલ્ક ટાઈપ ફાઉન્ડેશન
(c) Frame type foundation
ફ્રેમ ટાઈપ ફાઉન્ડેશન
(d) Round type foundation
રાઉન્ડ ટાઈપ ફાઉન્ડેશન
Answer:

Option (b)

9.
Advantage of frame type foundation is
ફ્રેમ ટાઈપ ફાઉન્ડેશનના ફાયાદાવો
(a) It occupies less space
ઓછી જગ્યા રોકે છે.
(b) Foundation materials are saved
ફાઉન્ડેશન મટેરિયલ બચ્ચે છે.
(c) It is easy to erect machine
મશીન સ્થાપન કરવું સહેલું
(d) All of them
ઉપરોક્ત બધાજ
Answer:

Option (d)

10.
To construct the boiler foundation on weak soil, the concrete
નબળી સોઇલ પર ફાઉન્ડેશન બનાવવા માટે કૉક્રીટના
(a) Piles and cellular are used
પાઇલ અને સેક્યુલર ઉપયોગ કરવામાં આવે છે.
(b) Cellular and raft are used
સેક્યુલર અને રાફ્ટ ઉપયોગ કરવામાં આવે છે.
(c) Raft and piles are used
રાફ્ટ અને પાઇલ ઉપયોગ કરવામાં આવે છે.
(d) Raft, pile and cellular are used
રાફ્ટ, પાઇલ અને સેક્યુલર ઉપયોગ કરવામાં આવે છે.
Answer:

Option (c)

Showing 1 to 10 out of 22 Questions