Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Sustainable Development

Showing 11 to 20 out of 28 Questions
11.

If we use a continuous casting process we save energy in the field of_____.

જો આપણે સતત કાસ્ટિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ તો _____ ના ક્ષેત્રમાં ઊર્જા બચાવીએ છીએ.

(a)

Steel industry 

સ્ટીલ ઉદ્યોગ

(b)

Vehicle transportation 

વાહન પરિવહન

(c)

Boiler 

બોઇલર

(d)

Home-related field 

ઘરગથ્થુ 

Answer:

Option (a)

12.

For Sustainable Development which is only taking into consideration for social and economical needs is known as__________.

ટકાઉ વિકાસ માટે જે ફક્ત સામાજિક અને આર્થિક જરૂરિયાતો માટે ધ્યાનમાં લેવામાં આવે છે તે __________ તરીકે ઓળખાય છે.

(a)

Bearable needs 

સહન કરી શકાય તેવી  જરુરીયાત 

(b)

Viable needs 

સધ્ધર જરૂરિયાતો

(c)

Equitable needs 

સમાન જરૂરિયાતો

(d)

Economic needs 

આર્થિક જરૂરિયાતો

Answer:

Option (c)

13.

Those natural resources which are yet not developed but there are chances of development are known as ________.

તે પ્રાકૃતિક સંસાધનો કે જે હજી સુધી વિકસિત નથી પણ વિકાસની સંભાવનાઓ છે તે  ________ તરીકે ઓળખાય છે.

(a)

Developing resources 

વિકાસશીલ સંસાધનો

(b)

Stock resources 

સ્ટોક સંસાધનો

(c)

Potential Resources 

સંભવિત સંસાધનો

(d)

None of the above 

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

14.

When natural resources belong to a village or a group of person, it is known as -------- natural resources.

જ્યારે કુદરતી સંસાધનો ગામ અથવા વ્યક્તિના જૂથ સાથે સંકળાયેલા હોય, ત્યારે તે ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -------- કુદરતી સંસાધનો તરીકે ઓળખાય છે.

(a)

Individual 

વ્યક્તિગત 

(b)

Social 

સામાજિક

(c)

National 

રાષ્ટ્રીય

(d)

International 

આંતરરાષ્ટ્રીય

Answer:

Option (b)

15.

Trees like _______________________  are seen in dry tropical forest areas.

શુષ્ક ઉષ્ણકટીબંધીય વન વિસ્તારોમાં _______________________ જેવા વૃક્ષો જોવા મળે છે

(a)

Sal, Mango, Bamboo 

સાલ, કેરી, વાંસ

(b)

Coffee, Tea, Banana 

કોફી, ચા, કેળ

(c)

Olive

ઓલિવ

(d)

Oak, Pine, Maple 

ઓક, પાઈન, મેપલ

Answer:

Option (a)

16.

Which of the following option is not true for efficient use of fuel in vehicles.

વાહનોમાં બળતણના કાર્યક્ષમ ઉપયોગ માટે નીચેનો કયો  વિકલ્પ નથી.

(a)

Avoid fuel leakage 

બળતણના લિકેજને અટ્કાવવુ

(b)

Stop the engine for a stoppage of more than two minutes

બે મિનિટથી વધુના રોકાણ માટે એન્જિન  બંધ કરવું

(c)

Check regularly the waste hit recovery systems 

વેસ્ટ હિટ રિકવરી સિસ્ટમોનું પરફોર્મન્સ નિયમિત તપાસો

(d)

Maintain the proper air pressure in tyres

ટાયરમાં યોગ્ય હવાનું દબાણ જાળવી રાખો

Answer:

Option (c)

17.

Sustainable development is possible with

ટકાઉ વિકાસ શેનાથી  શક્ય છે?

(a)

Renewable energy sources 

પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો

(b)

Non-renewable energy sources 

પુનઃઅપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો

(c)

Conventional energy sources 

પરંપરાગત ઉર્જા સ્ત્રોતો

(d)

None of these 

આમાંથી કોઈ નહિ 

Answer:

Option (a)

18.

The process of purifying and using pollutant again is known as

પ્રદુષકોનું તેના ઉત્પાદન સ્થળે ફરીથી શુદ્ધિકરણ કરી કાચા માલ તરીકે ઉપયોગ એટલે 

(a)

Recycle

ચક્રીય ઉપયોગ 

(b)

Reproduce

પુનઃઉત્પાદન 

(c)

Reuse

પુનઃઉપયોગ  

(d)

Refit

રીફીટ

Answer:

Option (a)

19.

Natural gas is an example of which energy source ?

પ્રાકૃતિક ગેસ કયા પ્રકારના ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ છે?

(a)

Nuclear energy

ન્યુક્લીયર ઉર્જા 

(b)

Conventional Energy

પરંપરાગત ઉર્જા સ્ત્રોત

(c)

Natural Gas 

કુદરતી ગેસ

(d)

Non-renewable 

પુન:અપ્રાપ્ય 

Answer:

Option (d)

20.

Which type of energy resource is never exhausting?

ક્યાં પ્રકારનો ઊર્જા સ્ત્રોત નિરંતર પ્રાપ્ય છે?

(a)

Solar energy 

સૌર ઊર્જા 

(b)

Natural gas 

કુદરતી ગેસ

(c)

Petroleum 

પેટ્રોલિયમ

(d)

Nuclear energy 

ન્યુક્લિયર ઊર્જા

Answer:

Option (a)

Showing 11 to 20 out of 28 Questions