Construction Technology (3330602) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 20 Questions
1.

How much minimum thickness is required for wall in load bearing structure?

લોડ બેરિંગ રચનામાં દિવાલ માટે કેટલી લઘુત્તમ જાડાઈ જરૂરી છે?

(a)

10 cm

(b)

20 cm

(c)

30 cm

(d)

40 cm

Answer:

Option (c)

2.

Which one is not a component of super structure from the following option?

નીચેના વિકલ્પમાંથી કયું એક સુપર સ્ટ્રક્ચરનો ઘટક નથી?

(a)

Wall

દીવાલ

(b)

Parapet

પેરાપેટ

(c)

Beam

બીમ

(d)

Earth filling

માટીનુ પુરાણ

Answer:

Option (d)

3.

In which structure available floor area is less?

કયા સ્ટ્રક્ચરમાં ઉપલબ્ધ ફ્લોર એરિયા ઓછો હોઇ છે?

(a)

Load bearing structures

ભારવાહી સ્ટ્રક્ચર્સ

(b)

Framed structures

ફ્રેમ્ડ સ્ટ્રક્ચર્સ

(c)

Steel structure

સ્ટીલ સ્ટ્રક્ચર્સ

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

4.

In which structures load from upper part of building are transferred to the ground through wall of the structures?

બિલ્ડિંગના ઉપરના ભાગમાંથી ભાર કયા માળખામાં સ્ટ્રક્ચર્સની દિવાલ દ્વારા જમીન પર સ્થાનાંતરિત થાય છે?

(a)

Framed structures

ફ્રેમ્ડ સ્ટ્રક્ચર્સ

(b)

Load bearing structures

ભારવાહી સ્ટ્રક્ચર્સ

(c)

Steel structure

સ્ટીલ સ્ટ્રક્ચર્સ

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

5.

How much minimum thickness is required for wall in framed structure?

ફ્રેમવાળા માળખામાં દિવાલ માટે કેટલી લઘુત્તમ જાડાઈ જરૂરી છે?

(a)

5 cm

(b)

8 cm

(c)

12 cm

(d)

18 cm

Answer:

Option (c)

6.

Which structures have higher resistance to earthquake?

ભૂકંપ પ્રત્યે કયા સ્ટ્રક્ચર્સનો પ્રતિકાર વધારે છે?

(a)

Load bearing structures

ભારવાહી સ્ટ્રક્ચર્સ

(b)

Framed structures

ફ્રેમ્ડ સ્ટ્રક્ચર્સ

(c)

both have same resistance to earthquake

બન્ને નો ભુકમ્પ સામેનો અવરોધ સરખો હોઇ છે.

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

7.

"In Load bearing structure construction can be carried out more faster and easily" true or false.

"લોડ બેરિંગ સ્ટ્રક્ચર બાંધકામ વધુ ઝડપી અને સરળતાથી કરી શકાય છે" સાચું કે ખોટું.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (b)

8.

Which one is a example of Transportation and Communication structure?

ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન સ્ટ્રક્ચરનું ઉદાહરણ કયુ છે?

(a)

Hospitals

હોસ્પિટલો

(b)

Dams and weirs

ડેમ અને વીઅર્સ

(c)

Expressway

એક્સપ્રેસ વે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (c)

9.

Bunkers is the example of which structures?

બંકર્સ એ કઇ રચનાઓનું ઉદાહરણ છે?

(a)

Transportation and Communication

પરિવહન અને સંદેશાવ્યવહાર

(b)

Buildings

મકાનો

(c)

Industrial Buildings

ઔદ્યોગિક ઇમારતો

(d)

Military structures

લશ્કરી માળખાં

Answer:

Option (d)

10.

Cooling tower is the example of which structures?

કુલિંગ ટાવર કઈ રચનાઓનું ઉદાહરણ છે?

(a)

Transportation and Communication

પરિવહન અને સંદેશાવ્યવહાર

(b)

Buildings

મકાનો

(c)

Industrial Buildings

ઔદ્યોગિક ઇમારતો

(d)

Military structures

લશ્કરી માળખાં

Answer:

Option (c)

Showing 1 to 10 out of 20 Questions