Construction Technology (3330602) MCQs

MCQs of Masonry

Showing 31 to 32 out of 32 Questions
31.

 In the ________ bond, one header course is provided after three or five stretcher courses.

________ બોન્ડમાં, ત્રણ અથવા પાંચ સ્ટ્રેચર કોર્ષ પછી એક હેડર કોર્સ આપવામાં આવે છે.

(a)

Raking bond

રેકિંગ બોન્ડ

(b)

Garden-wall bond

ગાર્ડન-વોલ બોંડ

(c)

Facing bond

ફેસિંગ બોન્ડ

(d)

English cross bond

ઇંગ્લિશ ક્રોસ બોન્ડ

Answer:

Option (b)

32.

Which of the following is not a type of mortar?

નીચેનામાંથી કયો મોર્ટારનો પ્રકાર નથી?

(a)

Cement-lime mortar

સિમેન્ટ-ચૂનો મોર્ટાર

(b)

 Lime mortar

ચૂનો મોર્ટાર

(c)

Lemon mortar

લીંબુ મોર્ટાર

(d)

Cement mortar

સિમેન્ટ મોર્ટાર

Answer:

Option (c)

Showing 31 to 32 out of 32 Questions