Construction Technology (3330602) MCQs

MCQs of Concrete

Showing 21 to 23 out of 23 Questions
21.

A construction joint is provided where

જ્યાં બાંધકામ જોઈન્ટ  ક્યાં આપવામાં આવે છે

(a)

Bending moment is small

બેડિંગ મોમેન્ટ ઓછી હોય ત્યાં 

(b)

Shear force is small

શીયર ફોર્સ નાનો છે ત્યાં

(c)

The member is supported by other member

કોન્ક્રીટ નો મેમ્બર બીજા દ્વારા સપોર્ટમાં હોય ત્યાં 

(d)

All the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

22.

Eqipment or instrument is used for transortation of cocnrete

ક્યાં ઇક્વિપમેન્ટ અથવા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કોંક્રિટના સ્થાનાંતરણ માટે થાય છે?

(a)

Mortar pan

મોર્ટાર પાન

(b)

Wheel borrow

વ્હીલ બોરો 

(c)

Crane

ક્રેન

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

23.

Method used for placing concrete under water are

પાણીમાં  કોંક્રિટ કરવા માટે કઈ  પદ્ધતિ નો ઉપયોગ થાય છે?

(a)

Bagged Concrete

બેગડ કોંક્રિટ

(b)

Bottom dump bucket

બોટમ ડમ્પ બકેટ 

(c)

Tremie

ટ્રેમી

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

Showing 21 to 23 out of 23 Questions