Structural Mechanics (3330604) MCQs

MCQs of COLUMN & STRUT

Showing 11 to 20 out of 22 Questions
11.

Euler's formula is____

____ યુલરનું સૂત્ર છે.

(a)

PE=π2EIL

(b)

PE=π2EI(le)2

(c)

PE=πEI(le)2

(d)

PE=π2EAle2

Answer:

Option (b)

12.

Column's buckling load find out by____

કોલમ નો બહેકાવ ભાર ____ શોધી શકાય.

(a)

Euler's formula

યુલરનું સૂત્ર

(b)

Rankine's formula

રેન્કીનનું સૂત્ર

(c)

A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

13.

Column's crushing load find out by____

કોલમનો ક્રસીંગ ભાર ____ શોધી શકાય.

(a)

Euler's formula

યુલરનું સૂત્ર

(b)

Rankine's formula

રેન્કીનનું સૂત્ર

(c)

A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

14.

Rankine's formula is ___

રેન્કિંગનું સૂત્ર ____ છે.

(a)

PR=π2EIle2

(b)

PR=fc I1+αlek2

(c)

PR=fc A1+αlek2

(d)

PR=fc A1+αLk2

Answer:

Option (c)

15.

Which of the following is not an Euler's theory assumption?

નીચેનામાંથી કઈ યુલરની ધારણા નથી?

(a)

Column is long

કોલમ લાંબો છે.

(b)

Load on column is truly axial

કોલમ ઉપર લાગતો ભાર અક્ષિય હોય છે.

(c)

Hooke’s law is valid

હુકના નિયમનું પાલન થાય છે.

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (d)

16.

When one end fixed and other free is the effective length of the column is ____.

જયારે એક છેડો ફિક્ષડ અને બીજો છેડો મુક્ત હોય ત્યારે કોલમની અસરકારક લંબાઈ ____ થાય.

(a)

2L

(b)

L/2

(c)

1.5L

(d)

L

Answer:

Option (a)

17.

A column, having a uniform diameter 300 mm and whose ends are fixed, is 5 m length. If the value of E is 2 × 105 N/mm2, the permissible maximum crippling load will be.

જે કોલમ નો વ્યાસ 300 mm અને લંબાઈ 5 m હોય અને તેના બંને છેડા આબધ્ધ છે, જો E નું મુલ્ય 2 × 105 N/mm2 હોય તો, કોલમ નો ક્રીપલીંગ ભાર કેટલો થાય.

(a)

12.55 × 104 kN

(b)

12.55 × 105 kN

(c)

12.55 × 103 kN

(d)

12.55 × 102 kN

Answer:

Option (a)

18.

What is the radius of gyration if the circular column diameter is 50 mm?

જો વર્તુળાકાર કોલમ નો વ્યાસ 50 mm હોય તો રેડીયસ ઓફ ગાયરેશન કેટલી થાય?

(a)

125 mm

(b)

12.5 mm

(c)

1.25 mm

(d)

125.5 mm

Answer:

Option (b)

19.

A column, having a uniform size 400 mm × 400 mm and slenderness ratio is 90. If the value of fc = 320 N/mm2 and α = 1/4800, the permissible maximum buckling load will be.

જે કોલમ ની સાઈઝ 400 mm × 400 mm  અને સ્લેન્ડરનેશ રેશિયો 90 હોય અને જો fc = 320 N/mm2 અને α = 1/4800 હોય તો, કોલમ નો બક્લીંગ ભાર કેટલો થાય.

(a)

19051 kN

(b)

19051 N

(c)

19051 × 103 kN

(d)

1.90 × 105 kN

Answer:

Option (a)

20.

What is the radius of gyration for rectangle column, if the moment of inertia Ixx = 1.00 × 106 mm4 & Iyy = 1.05 × 106 mm4 and area of column is  given 12 × 104 mm2

જો લંબચોરસ કોલમની મોમેન્ટ ઓફ ઇનર્શિયા Ixx = 1.00 × 106 mm4 & Iyy = 1.05 × 106 mm4 અને એરિયા 12 × 104 mm2 હોય તો રેડીયસ ઓફ ગાયરેશન નું મુલ્ય કેટલું થાય?

(a)

28.86 mm

(b)

2.886 cm

(c)

2.886 mm

(d)

28.86 cm

Answer:

Option (c)

Showing 11 to 20 out of 22 Questions