Surveying (3330605) MCQs

MCQs of Chain Survey

Showing 51 to 60 out of 65 Questions
51.

Which of the following line used for checking the accuracy of the framework?

માળખાની ચોકસાઈ ચકાસવા માટે નીચેની કઇ લાઇનનો ઉપયોગ થાય છે?

(a)

Check line

તાળા રેખા

(b)

Tie line

સંયોગ રેખા

(c)

Range line

અનુરેખ રેખા

(d)

Base line

આધાર રેખા

Answer:

Option (a)

52.

The lateral distance measured right or left of the chain line called to

સર્વેક્ષણ રેખાની ડાબી કે જમણી બાજુએ જે પાર્શ્વીય માપો લેવામાં આવે તેને ____ કહે છે?

(a)

Ranging

આરેખણ

(b)

Offset

અનુલંબ

(c)

Chaining

ચેઈનીંગ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

53.

When the lateral measurement taken is not at right angle to the chain line, the offset is called

જયારે સર્વેરેખા પર પાર્શ્વીય માપો કાટખૂણે લેવામાં ના આવે તો તે અનુલંબ ને શું કહે છે?

(a)

Oblique

ત્રાંસા

(b)

Perpendicular

કાટખૂણ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (a)

54.

Which of the following method is to computation of area by taking offsets?

નીચેનામાંથી કઈ પદ્ધતિ અનુલંબો દ્વારા એરિયા શોધવાની છે?

(a)

Simson’s rule

સિપ્સનનો નિયમ

(b)

Trapezoidal rule

સમલંબકનો નિયમ

(c)

Mid ordinate rule

મધ્ય યામનો નિયમ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

55.

What should be the number of ordinates for Simpson's rule?

સિમ્પસન ના નિયમ માટે અનુલંબોની સંખ્યા કેવી હોવી જોયીએ?

(a)

Zero

ઝીરો

(b)

Odd

એકી

(c)

Even

બેકી

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

56.

Which of the following types of field book?

નીચેનામાંથી ક્યાં ક્ષેત્ર નોંધપોથીના પ્રકાર છે?

(a)

Single line

એક રેખા વાળી

(b)

Double line

બે રેખા વાળી

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (c)

57.

Normally, Which size of field book are available in market.

સામાન્ય રીતે, કઈ સાઈઝની ફિલ્ડ બૂક બજારમાં મલે છે.

(a)

10 cm × 20 cm

(b)

20 cm × 12 cm

(c)

10 cm × 12 cm

(d)

20 cm × 15 cm

Answer:

Option (b)

58.

Which could types of error in during chaining?

ચેઈનિંગ દરમિયાન કયા પ્રકારની ભૂલ આવી શકે?

(a)

Compensating errors

આકસ્મિક ત્રુટીઓ

(b)

Cumulative errors

પદ્ધતિસરની ત્રુટીઓ

(c)

Personal mistake

વ્યક્તિગત ભૂલો

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

59.

The error in the length of the chain is called ____

સાંકળની લંબાઈમાં રહેલી ત્રુટી ને____ કહેવાય.

(a)

Compensating errors

આકસ્મિક ત્રુટીઓ

(b)

Cumulative errors

સંચયી ત્રુટીઓ

(c)

Personal mistake

વ્યક્તિગત ભૂલો

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

60.

Which of the following is accidental error in during chaining?

ચેઈનીંગ દરમિયાન નીચેનામાંથી કઈ આસ્ક્મિક ત્રુટી આવે છે?

(a)

Variation in pull on chain

સાંકળની ખેચતાણ

(b)

Incorrect length of chain

સાંકળની ખોટી લંબાઈ

(c)

In correct ranging

ખોટું આરેખણ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

Showing 51 to 60 out of 65 Questions