STRUCTURAL MECHANICS-II (3340601) MCQs

MCQs of Slope & Deflection

Showing 11 to 20 out of 32 Questions
11.
At the centre of simply supported beam, deflection is _________ and slope is _________.
સાદી રીતે ટેકવેલ બીમના મધ્યબિંદુ પર, વિચલન ‌‌‌‌__________ અને ઢાળ ‌‌‌___________ હોય છે.
(a) Maximum, Maximum
મહત્તમ, મહત્તમ
(b) Zero, Maximum
ઝીરો, મહત્તમ
(c) Maximum, Zero
મહત્તમ, ઝીરો
(d) Zero, Zero
ઝીરો, ઝીરો
Answer:

Option (c)

12.
A cantilever beam of span l, carrying point load W at free end, slope at free end will be
l લંબાઈ ના કેન્‍ટીલીવર બીમ પર મધ્યબિંદુ ભાર W વહન કરતો હોય તો મુક્ત છેડા પરનો ઢાળ ________ હોય.
(a) Wl33EI
(b) Wl22EI
(c) wl36EI
(d) wl48EI
Answer:

Option (b)

13.

A cantilever beam of span l, carrying udl of w on entire span, slope at free end will be

l લંબાઈ ના કેન્‍ટીલીવર બીમ પર સમવિતરીત ભાર w આખા સ્પાનમા વહન કરતો હોય તો મુક્ત છેડા પરનો ઢાળ ________ હોય.

(a)

Wl33EI

(b)

Wl22EI

(c)

wl36EI

(d)

wl48EI

Answer:

Option (c)

14.

A cantilever beam of span l, carrying point load W at free end, deflection at free end will be

l લંબાઈ ના કેન્‍ટીલીવર બીમ પર મધ્યબિંદુ ભાર W વહન કરતો હોય તો મુક્ત છેડા પરનું વિચલન ________ હોય.

(a)

Wl33EI

(b)

Wl22EI

(c)

wl36EI

(d)

wl48EI

Answer:

Option (a)

15.

A cantilever beam of span l, carrying udl of w on entire span, deflection at free end will be

l લંબાઈ ના કેન્‍ટીલીવર બીમ પર સમવિતરીત ભાર w આખા સ્પાનમા વહન કરતો હોય તો મુક્ત છેડા પરનું વિચલન ________ હોય.

(a)

Wl33EI

(b)

Wl22EI

(c)

wl36EI

(d)

wl48EI

Answer:

Option (d)

16.

A simply supported beam of span l, carrying point load W at centre of span, slope at both end will be

l લંબાઈ ના સાદિ રીતે ટેકવેલ બીમ પર મધ્યબિંદુ ભાર W વહન કરતો હોય તો બંને છેડા પરનો ઢાળ ________ હોય.

(a)

wl324EI

(b)

Wl348EI

(c)

Wl216EI

(d)

5  wl4384  EI

Answer:

Option (c)

17.

A simply supported beam of span l, carrying udl of w on entire span, slope at both end will be

l લંબાઈ ના સાદિ રીતે ટેકવેલ બીમ પર સમવિતરીત ભાર w આખા સ્પાનમા વહન કરતો હોય તો બંને છેડા પરનો ઢાળ ________ હોય.

(a)

Wl216EI

(b)

5  wl4384  EI

(c)

wl324EI

(d)

Wl348EI

Answer:

Option (c)

18.

A simply supported beam of span l, carrying point load W at centre of span, deflection at centre will be

l લંબાઈ ના સાદિ રીતે ટેકવેલ બીમ પર મધ્યબિંદુ ભાર W વહન કરતો હોય તો સેન્‍ટર પરનું વિચલન ________ હોય.

(a)

5  wl4384  EI

(b)

Wl348EI

(c)

wl324EI

(d)

Wl216EI

Answer:

Option (b)

19.

A simply supported beam of span l, carrying udl of w on entire span, deflection at centre will be

l લંબાઈ ના સાદિ રીતે ટેકવેલ બીમ પર સમવિતરીત ભાર w આખા સ્પાનમા વહન કરતો હોય તો સેન્‍ટર પરનું વિચલન ________ હોય.

(a)

Wl216EI

(b)

Wl348EI

(c)

wl324EI

(d)

5  wl4384  EI

Answer:

Option (d)

20.
A cantilever beam with point load at free end and udl on entire span, slope will be
એક કેન્‍ટીલીવર બીમ પર મુક્ત છેડા પર બિંદુ ભાર અને આખા ગાળા પર સમવિતરીત ભાર લાગતો હોય તો ઢાળ ‌‌‌‌‌‌‌_____________ હોય.
(a) Wl216EI+wl324EI
(b) Wl33EI+wl48EI
(c) Wl22EI+wl36EI
(d) Wl348EI+5  wl4384  EI
Answer:

Option (c)

Showing 11 to 20 out of 32 Questions