STRUCTURAL MECHANICS-II (3340601) MCQs

MCQs of Principle Stresses & Principle Planes

Showing 1 to 10 out of 27 Questions
1.
The plane, on which only direct stress is acting is called ______________.
જે plane ઉપર direct stress જ લાગતી હોય, shear stress લાગતી ન હોય તેવા પ્લેનને ______________ કહે છે.
(a) Principal stress
પ્રિન્‍સીપલ સ્ટ્રેસ
(b) Horizontal Plane
હોરીઝોન્‍ટલ પ્લેન
(c) Principal Plane
પ્રિન્‍સીપલ પ્લેન
(d) Vertical Plane
વર્ટીકલ પ્લેન
Answer:

Option (c)

2.
On the Principal plane, shear stress is ___________.
પ્રિન્‍સીપલ પ્લેન ઉપર, શીઅર સ્ટ્રેસ નું મૂલ્ય ‌‌‌‌‌‌_________ હોય છે.
(a) Zero
ઝીરો
(b) Maximum
મહત્તમ
(c) Minimum
ન્યુનત્તમ
(d) Infinity
અનંત
Answer:

Option (a)

3.
Principal plane may be
પ્રિન્‍સીપલ પ્લેન ‌‌‌‌‌‌__________________હોય શકે.
(a) Vertical
ઊભું
(b) Horizontal
આડું
(c) Inclined
ત્રાંસુ
(d) Vertical, horizontal or inclined
ઊભું, આડું, ત્રાંસુ
Answer:

Option (d)

4.
The magnitude of direct stress, across a principal plane is known as _______________.
પ્રિન્‍સીપલ પ્લેન ઉપર લાગતી direct stress ને _______________ કહે છે.
(a) Bending stress
બેન્‍ડિંગ સ્ટ્રેસ
(b) Principal stress
પ્રિન્‍સીપલ સ્ટ્રેસ
(c) Shear stress
શીઅર સ્ટ્રેસ
(d) Normal stress
નોરમલ સ્ટ્રેસ
Answer:

Option (b)

5.
_________________ carries maximum direct stress.
__________________ ઉપર મહત્તમ direct stress લાગે છે.
(a) Major principal plane
મેજર પ્રિન્‍સીપલ પ્લેન
(b) Minor principal plane
માઈનોર પ્રિન્‍સીપલ પ્લેન
(c) Intermediate principal plane
ઈન્‍ટરમીડિએટ પ્રિન્‍સીપલ પ્લેન
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (a)

6.
__________________ carries minimum direct stress.
__________________ ઉપર ન્યુનત્તમ direct stress લાગે છે.
(a) Major principal plane
મેજર પ્રિન્‍સીપલ પ્લેન
(b) Intermediate principal plane
ઈન્‍ટરમીડિએટ પ્રિન્‍સીપલ પ્લેન
(c) Minor principal plane
માઈનોર પ્રિન્‍સીપલ પ્લેન
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (c)

7.
When a body is subjected to direct stresses in two mutually perpendicular directions, tangential stress across inclined plane will be maximum when
જ્યારે કોઈ બોડી ઉપર લંબરૂપે દિશામાં બે ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતી હોય ત્યારે ત્રાસા પ્લેન ઉપર લાગતી tangential stress મહત્તમ ક્યારે હોય.
(a) θ=0o
(b) θ=45o
(c) θ=90o
(d) θ=180o
Answer:

Option (b)

8.
When a body is subjected to two tensile stresses of equal magnitude on two mutually perpendicular planes, the radius of mohr circle will be
જ્યારે કોઈ બોડી ઉપર બે સરખી મૂલ્ય ના tensile stresses પરસ્પર લંબ પ્લેન ઉપર લાગતી હોય તો મોહર સર્કલ ની ત્રિજ્યા કેટલી હોય.
(a) Zero
ઝીરો
(b) Maximum
મહત્તમ
(c) Minimum
ન્યુનત્તમ
(d) Infinity
અનંત
Answer:

Option (a)

9.
The angle between major principal plane and minor principal plane will be always
Major principal plane અને minor principal plane વચ્ચેનો ખુણો હંમેશા
(a) Greater than 90o
(b) less than 90o
(c) Equal to 90o
(d) Equal to 180o
Answer:

Option (c)

10.
The equation for normal stress on inclined plane is
ત્રાસા પ્લેન ઉપર normal stress નું સૂત્ર
(a) σn=σ1-σ22+σ1+σ22cos2θ+τsin2θ
(b) σn=σ1+σ22-σ1-σ22cos2θ-τsin2θ
(c) σn=σ1+σ22+σ1-σ22cos2θ-τsin2θ
(d) σn=σ1+σ22+σ1-σ22cos2θ+τsin2θ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 27 Questions