BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Drainage system

Showing 11 to 10 out of 20 Questions
11.
The excess water on shoulder in a dry region with a good drainage system causes
વધારે પડતું પાણી જો રસ્તાના સોલ્ડર ની ઉપર રહે તો શું નુકસાન કરશે?
(a) Water stagnation
પાણી વહેતું રહે
(b) Floods
પુર આવે
(c) Damage to pavement
પેવ્મેન્ટ ને નુકસાન કરે
(d) Increase of initial cost
એક પણ નહિ
Answer:

Option (c)

12.
The swelling and shrinkage is mostly seen in
માટીનું સકોચાવું અને ફુલાવું વધારે પડતું ક્યાં પ્રકારની માટીમાં જોવું પડે છે ?
(a) Sand
રેતી
(b) Gravel
કપચી
(c) Black cotton soil
કાળી માટી
(d) Kankar
ધૂળ
Answer:

Option (c)

13.
Which is the most preferred shape of drainage?
ગટર વ્યવસ્થા માટે વધારે પડતો ક્યાં આકાર ની ચેનલ નો ઉપયોગ કરવામાં આવે છે
(a) Rectangular
એક પણ નહિ
(b) Trapezoidal
ટ્રેપેઝોયડલ
(c) Triangular
ગોળ
(d) Circular
લંબચોરસ
Answer:

Option (b)

14.
Which type of drainage most advisable in cutting?
ક્યાં પ્રકારની ગટર વ્યવસ્થા વધારે પડતા ખોદકામ માટે યોગ્ય ગણાય છે?
(a) Longitudinal drainage
સમાંતર ડ્રેનેજ
(b) Side drains
અસમાંતર ડ્રેનેજ
(c) Deep drainage
ડીપ ડ્રેનેજ
(d) No drainage
એક પણ નહિ
Answer:

Option (c)

15.
The water may be collected in
ગટરનું પાણી ક્યાં ભેગું કરવામાં આવે છે ?
(a) Catch pits
કેચ પીટ
(b) Longitudinal drains
કર્બ
(c) Kerb
જમીન ની અંદર
(d) Filter sand
એક પણ નહિ
Answer:

Option (a)

16.

Give the name of surface drainage

સર્ફેસ ડ્રેનેજના નામ આપો

(a)

Lowering of water table.

લોવરીંગ ઓફ વોટર ટેબલ 

(b)

Controlling seepage flow

કન્ટ્રોલીંગ સીપેજ ફલો 

(c)

Controlling capillary water

કન્ટ્રોલીંગ કેપીલરી વોટર 

(d)

All of the above

આપેલ તમામ

Answer:

Option (d)

17.
In slab culverts RCC slab is placed over abutment of
સ્લેબ ક્લ્વર્ટ માં RCC સ્લેબ કેનો બનેલો હોય છે
(a) Masonry
(b) Prestressed
Pre stressed
(c) Steel
લોખંડ
(d) Composite
બધાનું મિશ્રણ
Answer:

Option (a)

18.
The GWT should be at a distance of _______ from ground level.
જમીન ની અંદર પાણીની ઉચાઇ માત્ર કેટલી હોવી જોઈએ
(a) 0.5 m
(b) 0.6 m
(c) 1.2 m
(d) 5.0 m
Answer:

Option (c)

19.
The drains constructed on up slope of hill sides are known as
પર્વતીય વિસ્તારના ઢાળ પર બનાવામાં આવી ગટરને શું કહે છે ?
(a) Cross drain
ક્રોસ ગટર
(b) Side Drain
સાઇડ ગટર
(c) Catch water drains
કેચ વોટર ગટર
(d) main drain
મેઈન ગટર
Answer:

Option (c)

20.
Purpose of vertical inlet?
વર્ટીકલ ઇન્લેટ નો હેતુ ?
(a) along the edge of urban road to discharge rain water in to the storm water sewer.
રસ્તા ને સમાંતર અને વરસાદના પાણી ના નિકાલ માટે
(b) To drain the water
પાણી ના નિકાલ માટે
(c) To Distribute the water
પાણીની વહેચણી માટે
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

Showing 11 to 10 out of 20 Questions