SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Shear Strength

Showing 1 to 10 out of 26 Questions
1.
Which of the following is coulomb’s strength equation?
નીચેનામાંથી ક્યું કુલંબ શક્તિ સમીકરણ છે?
(a) S=C+tan φ
(b) C=S+σ tan φ
(c) S=C+σ tan φ
(d) S=tan φ
Answer:

Option (c)

2.
Coulomb’s equation for shear strength of purely cohesive soil is
ચીકણી માટીની શીયર શક્તિ માટે કુલંબનું સમીકરણ..... છે
(a) S=C+σ tan φ
(b) S=σ tan φ
(c) S=C
(d) none of these
Answer:

Option (c)

3.
The common size of box in direct shear test is
ડાયરેક્ટ શિયર પરીક્ષણમાં બોક્સનું સામાન્ય કદ .....છે
(a) 50 X 50 x 60 mm
(b) 50 x 50 X 40 mm
(c) 60 x 60 x 40 mm
(d) 60 x 60 x 50 mm
Answer:

Option (d)

4.

The angle of failure plane with major principal plane is given by

મેજર પ્રિન્સિપાલ પ્લેન સાથે ફેલિયર પ્લેન કેટલો કોણ બનાવે છે?

(a)

90° + effective angle of shearing resistance

(b)

90° + half of the angle of shearing resistance

(c)

45° - half of the angle of shearing resistance

(d)

45° + half of the angle of shearing resistance

Answer:

Option (d)

5.
The shear strength of plastic undrained clay depends upon
plastic undrained કલે ની શિયર સ્ટ્રેંથ શેના પર આધારિત છે.
(a) Internal friction
આંતરિક ઘર્ષણ
(b) Cohesion
કોહેસન
(c) both (a) and (b)
a અને b બંને
(d) Neither (a) and (b)
a અને b બંને માંથી એક પણ નહિ
Answer:

Option (b)

6.
The shear strength of cohesion-less soil is
ચિકાસ વગરની માટીની શિયર સ્ટ્રેંથ ...
(a) Proportional to the angle of shearing resistance
શીયર પ્રતિકાર કોણ ના સમપ્રમાણમાં
(b) Inversely proportional to the angle of shearing resistance
શીયર પ્રતિકાર કોણ ના વ્યસ્ત સમપ્રમાણમાં
(c) Proportional to the tangent of the angle of shearing resistance
શીયર પ્રતિકાર કોણ ના સ્પર્શકના સમપ્રમાણમાં
(d) None of above
ઉપરના કોઈ નહીં
Answer:

Option (c)

7.
The shearing resistance of a soil is constituted by ___________
માટીનુ શીયર પ્રતિકાર ........ દ્વારા રચાય છે.
(a) Structural resistance and Frictional resistance
માળખાકીય પ્રતિકાર અને ઘર્ષણ પ્રતિકાર
(b) Shearing strength
શિયર સ્ટ્રેંથ
(c) None of the mentioned
ઉલ્લેખ નથી
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

8.

The shear strength in cohesion less soil is due to ___________

ચીકાસ વગરની માટીની શિયર સ્ટ્રેંથ શેના કારણે હોય છે.

(a)

Internal friction

આંતરિક ઘર્ષણ

(b)

Cohesion

ચીકાસ

(c)

Inter granular friction

આંતર દાણાદાર ઘર્ષણ

(d)

Inter particle force

કણના આંતરિક બળ

Answer:

Option (c)

9.
The planes that exist in soil mass is ______________
માટીમાં કયા પ્લેન અસ્તિત્વમાં છે.
(a) Principal plane
પ્રિન્સિપાલ પ્લેન
(b) Principal stress
પ્રિન્સિપાલ સ્ટ્રેસ
(c) Stress plane
સ્ટ્રેસ પ્લેન
(d) None of the mentioned
ઉલ્લેખ નહીં
Answer:

Option (a)

10.
The failure condition for a soil can be expressed in terms of limiting shear stress, called __________
માટીની નિષ્ફળતા સ્થિતિ તણાવ મર્યાદાની દ્રષ્ટિએ કઈ રીતે વ્યક્ત કરી શકાય.
(a) Principal stresses and Shear strength
પ્રિન્સિપાલ સ્ટ્રેસ અને શિઅર સ્ટ્રેંથ
(b) Shearing resistances
શીયર પ્રતિકાર
(c) None of the mentioned
ઉલ્લેખ નથી તે
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

Showing 1 to 10 out of 26 Questions