SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Bearing Capacity of soil

Showing 11 to 20 out of 25 Questions
11.
Which of the following is a limitation, of assumption in Terzaghi’s analysis?
નીચેનામાથી કઈ Terzaghi analysisની ધારણાની મર્યાદા છે?
(a) φ changes when the soil is compressed and strip footing has a rough base
strip footing નો બેઝ રફ હોય અને સોઈલ દબનીય હોય તયારે φ બદલાય છે.
(b) Soil is homogeneous
સોઈલ સમાન છે
(c) None of the mentioned
ઉલ્લેખ નથી
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

12.

Which of the following are original Terzaghi values for Nγ?

નીચેનામાથી કઈ Nγ ની મૂળ Terzaghi કિંમતો છે?

(a)

34° and 48°

34° અને 48°

(b)

60°

(c)

None of the mentioned

ઉલ્લેખ નથી

(d)

All of the mentioned

ઉલ્લેખ છે તે બધા

Answer:

Option (a)

13.
According to the assumptions in Terzaghi’s analysis, the soil is ________
Terzaghi વિશ્લેષણની ધારણાઓ અનુસાર, માટી ________ છે
(a) Homogeneous and Isotropic
હોમોજિનીયસ અને સમદેશિક
(b) Non Homogeneous
નોન હોમોજિનીયસ
(c) None of the mentioned
ઉલ્લેખ નથી
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

14.

The Terzaghi’s general bearing capacity equation is represented as ____

Terzaghi નુ સામાન્ય બેરિંગ ક્ષમતા સમીકરણ .......... તરીકે રજૂ કરવામાં આવે છે.

(a)

qf = 5.7 c + σ

(b)

qf = cNc + σNq + 0.5γBNγ 

(c)

qf = cNc + σNq

(d)

qf = cNc

Answer:

Option (b)

15.
Local shear failure generally occurs in ___________
સ્થાનિક દબાણમાં નિષ્ફળતા સામાન્ય રીતે ___________ મા થાય છે.
(a) Dense sand
ડેન્સ રેતી
(b) Non-cohesive soil
ચીકાસ વગરની માટી
(c) Loose sand
પોચી રેતી
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (c)

16.
Terzaghi’s bearing capacity equation is not applicable for ____________
Terzaghi નો બેરિંગ ક્ષમતા સમીકરણ ................ માટે લાગુ નથી.
(a) Depth effect and Inclination factor
(b) Narrow slope
સંક્ષિપ્ત ઢાળ
(c) None of the mentioned
ઉલ્લેખ નથી
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

17.
The plate load test is essentially a ___________
પ્લેટ લોડ પરીક્ષણ એ .......... છે.
(a) Laboratory test
લેબોરેટરી પરીક્ષણ
(b) Field test
ફીલ્ડ પરીક્ષણ
(c) Graphical method analysis
ગ્રાફિકલ પદ્ધતિ વિશ્લેષણ
(d) None of the mentioned
ઉલ્લેખ નથી
Answer:

Option (b)

18.

The bearing plate used in plate load test is in the shape of __________

પ્લેટ લોડ પરીક્ષણમાં ઉપયોગમાં લેવાતી બેરિંગ પ્લેટનો આકાર ........... છે.

(a)

Square

ચોરસ

(b)

Rectangular and Circular

લંબચોરસ અને વર્તુળ

(c)

None of the mentioned

ઉલ્લેખ નથી

(d)

All of the mentioned

ઉલ્લેખ છે તે બધા

Answer:

Option (b)

19.
The size of bearing plate, which used in plate load test varies from ____
પ્લેટ લોડ પરીક્ષણ ઉપયોગમાં આવતી બેરિંગ પ્લેટના માપ ...... છે.
(a) 300 to 750 mm
(b) 25 to 100 mm
(c) 100 to 300 mm
(d) 25 to 300 mm
Answer:

Option (a)

20.
The loading to the test plate is applied with __________
પરીક્ષણ પ્લેટ પર લોડ શેનાથી લગાવવામાં આવે છે?
(a) Fluid tube
(b) Hydraulic jack
(c) Sand bags
(d) Cross-joists
Answer:

Option (b)

Showing 11 to 20 out of 25 Questions