Concrete Technology (3350602) MCQs

MCQs of Prevention and Repair Technique of Cracks

Showing 11 to 16 out of 16 Questions
11.

Objective of repair of concrete structure?

કોંક્રિટ માળખાના સમારકામનો ઉદ્દેશ?

(a)

To increase the strength of structure

રચનાની તાકાત વધારવા માટે

(b)

To improve durability

ટકાઉપણું સુધારવા માટે

(c)

To prevent corroision of renforcement

લોખંડના સળિયાને કાટ લાગતો  રોકવા માટે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

12.

Materials used for repair

સમારકામ માટે વપરાયેલી સામગ્રી?

(a)

Cement slurry

સિમેન્ટ સ્લરી

(b)

Cement mortar

સિમેન્ટ મોર્ટાર

(c)

Epoxy Resins

ઇપોક્સી રેઝિન્સ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

13.

Give the name of steps which involved in epoxy injection procedure ?

ઇપોક્સી ઇંજેક્શન પ્રક્રિયામાં શામેલ પગલાઓને નામ આપો?

(a)

Clening of cracks

તિરાડો સાફ કરવી

(b)

Sealing of the surface

સપાટીની સીલ

(c)

Mixing of epoxy

ઇપોક્રીસનું મિશ્રણ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

14.

Cracks repair by

ક્રેક્સ રિપેર કઈ રીતે કરી સકાય ?

(a)

Routing

રાઉટીંગ 

(b)

Sealing

સીલિંગ

(c)

Stiching

સ્ટિચિંગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

15.

Give name of  crack repair by grouting method?

ક્રેક રીપેર કરવાના ગ્રાઉટીંગ પદ્ધતિ ના નામ આપો ?

(a)

Portland cement grouting

પોર્ટલેન્ડ સિમેન્ટ ગ્રાઉટીંગ

(b)

Chemical grouting

કેમિકલ ગ્રાઉટીંગ

(c)

Epoxy grouting

ઇપોક્રીસ ગ્રાઉટીંગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

16.

The various application of shotcrete are

સોર્ટક્રીટ પદ્ધતિ કઈ જગ્યા એ ઉપયોગ કરવામાં આવે છે ?

(a)

Canal and tunnel lining

કેનાલ અને ટનલના  અસ્તર માટે 

(b)

Repair of damaged concrete

ક્ષતિગ્રસ્ત કોંક્રિટનું સમારકામ માટે 

(c)

Refractory lining works

રીફ્રેકટરી ના કમ માટે 

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

Showing 11 to 16 out of 16 Questions