Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Valuation of Civil Engineering Projects

Showing 71 to 74 out of 74 Questions
71.

If property is situated in a good locality, it may fetch higher rent. Such a rent is known as

મિલકત સારી લોકાલિટીમાં આવેલી હોય તો તેનું વધારે ભાડું ઉપજે છે. આવા ભાડાને ___________ કહે છે. 

(a)

Subsidised rent

સબસીડાઈઝ્ડ રેન્‍ટ

(b)

Situation rent

સીચ્યુએશન રેન્‍ટ

(c)

Profit rent

પ્રોફિટ રેન્‍ટ

(d)

Nominal rent

નોમિનલ રેન્‍ટ

Answer:

Option (b)

72.

The rent paid by a person for the use of a plot of vacant land belonging to another person, it is known as

ખુલ્‍લા પ્લોટનું ભાડું નક્કી કરવામાં આવે તેને ________ કહે છે.

(a)

Situation rent

સીચ્યુએશન રેન્‍ટ

(b)

Profit rent

પ્રોફિટ રેન્‍ટ

(c)

Nominal rent

નોમિનલ રેન્‍ટ

(d)

Ground rent

ગ્રાઉન્‍ડ રેન્‍ટ

Answer:

Option (d)

73.

If the tenant uses open land, the rent is called

જો ભાડુઆત ખુલ્લી જમીનનો ઉપયોગ કરે તો તે ભાડાને _______ કહે છે.

(a)

Secured ground rent

સિક્યોર્ડ ગ્રાઉન્‍ડ રેન્‍ટ

(b)

Nominal rent

નોમિનલ રેન્‍ટ

(c)

Unsecured ground rent

અનસિક્યોર્ડ ગ્રાઉન્‍ડ રેન્‍ટ

(d)

Profit rent

પ્રોફિટ રેન્‍ટ

Answer:

Option (c)

74.

If the tenant uses open land to build a house, the rent is called

જો ભાડુઆત ખુલ્લી જમીનનો ઉપયોગ મકાન બાંધી ને કરે તો તે ભાડાને _________ કહે છે.

(a)

Secured ground rent

સિક્યોર્ડ ગ્રાઉન્‍ડ રેન્‍ટ

(b)

Nominal rent

નોમિનલ રેન્‍ટ

(c)

Unsecured ground rentઅન

સિક્યોર્ડ ગ્રાઉન્‍ડ રેન્‍ટ

(d)

Profit rent

પ્રોફિટ રેન્‍ટ

Answer:

Option (a)

Showing 71 to 74 out of 74 Questions