Highway Engineering (3350606) MCQs

MCQs of Introduction to Highway engineering

Showing 11 to 17 out of 17 Questions
11.

According to location and function road is calssified as

સ્થાન અને ફંકશન અનુસાર રસ્તાને કઈ  રીતે વર્ગીકૃત કરવામાં આવે છે ?

(a)

National Highway

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

(b)

State highway

સ્ટેટ  હાઇવે

(c)

Major district road

મુખ્ય જિલ્લા માર્ગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

12.

Requirement of good alignment

સારા અલાઈમેન્ટ ની  આવશ્યકતા

(a)

Short

ટૂંકું

(b)

easy

સરળ

(c)

Safe

સલામત

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

13.

factors affecting road alignment?

માર્ગ અલાઈમેન્ટ પર અસર કરતા પરિબળો?

(a)

Availability of construction materials

બાંધકામ સામગ્રીની ઉપલબ્ધતા

(b)

Obligatory points

ઓબ્લીગેટરી  બિંદુઓ

(c)

Crossing

ક્રોસિંગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

14.

From whch places alignment should not pass

ક્યાં સ્થળો થી અલાઈમેન્ટ  પસાર થવો જોઈએ નહિ?

(a)

temple

મંદિર

(b)

church

ચર્ચ

(c)

monumental places

સ્મારક સ્થળો

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

15.

Which are the engineering survey used for location of highway alignmnent

ક્યાં પ્રકારના સર્વે દ્વારા હાઇવે ના અલાઈમેન્ટ નું લોકેશન નક્કી કરી સકાય ?

(a)

Map study

નકશો અભ્યાસ

(b)

Reconnaisance

તપાસ સર્વેક્ષણ 

(c)

Priliminary  survey

પ્રારંભિક સર્વે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

16.

Classification of urban roads

શહેરી રસ્તાઓનું વર્ગીકરણ?

(a)

Arterial roads

અરટેરીયલ રોડ

(b)

Sub arterial roads

સબ અરટેરીયલ રોડ

(c)

Collector roads

કલેકટર રોડ 

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

17.

Give the name of road pattern?

રસ્તાના પેટર્નનું નામ આપો?

(a)

Rectangular pattern

લંબચોરસ પેટર્ન

(b)

Hexagonal pateern

ષટ્કોણ પેટર્ન

(c)

Radial pattern

રેડિયલ પેટર્ન

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

Showing 11 to 17 out of 17 Questions