Highway Engineering (3350606) MCQs

MCQs of Hill road

Showing 1 to 10 out of 39 Questions
1.

The roads passing through hilly terrain and leading to the villages and towns near hills are called __________

ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થતા અને પર્વતોની નજીકના ગામડાઓ અને નગરો તરફ જતા રસ્તાને __________ કહેવામાં આવે છે.

(a)

National highway

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

(b)

state highway

રાજ્ય ધોરીમાર્ગ

(c)

Hill road

પર્વતીય રસ્તા

(d)

Village road

ગામના રસ્તા

Answer:

Option (c)

2.

The problem faced in hilly regions is?

ડુંગરાળ પ્રદેશોમાં કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે?

(a)

Extreme climate

ભારે આબોહવા

(b)

Landslide

ભૂસ્ખલન

(c)

Snow

બરફ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

3.

The cross slope for a pavement to be hill road should be more than __________

પર્વતીય માર્ગ બનાવવા માટેના પેવમેન્ટ માટેનો ક્રોસ ઢાળ _____________ કરતા વધુ હોવો જોઈએ.

(a)

10%

(b)

25%

(c)

15%

(d)

20%

Answer:

Option (b)

4.

Give the full form of BRO.

BRO નું પુરું નામ આપો.

(a)

Bound Road Organization

બાઉન્ડ રોડ ઓર્ગેનાઇઝેશન

(b)

British Road Organization

બ્રિટીશ રોડ ઓર્ગેનાઇઝેશન

(c)

Border Road Organization

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

5.

Which is the most common feature in hill road?

હિલ રોડની સૌથી સામાન્ય સુવિધા કઈ છે?

(a)

U turn

યુ ટર્ન

(b)

Hair pin bend

હેર પીન બેંડ

(c)

Speed limit

સ્પીડ લીમીટ

(d)

SSD

એસ.એસ.ડી

Answer:

Option (b)

6.

The hill roads are classified according to general classification into how many types?

પર્વતીય રસ્તાને કેટલા પ્રકારનાં સામાન્ય વર્ગીકરણ અનુસાર વર્ગીકૃત કરવામાં આવે છે?

(a)

Five

પાંચ

(b)

One

એક

(c)

Two

બે

(d)

Three

ત્રણ

Answer:

Option (a)

7.

The class division for 3 tonne vehicle is named as ________ by Border Roads Organisation.

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા 3 ટન વાહન માટે વર્ગ વિભાગનું નામ ________ રાખવામાં આવ્યું છે.

(a)

National highway

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

(b)

Class 9

ક્લાસ 9

(c)

Class 5

ક્લાસ 5

(d)

Class 3

ક્લાસ 3

Answer:

Option (b)

8.

Protective works for hill roads are

પર્વતીય રસ્તાઓ માટે રક્ષણાત્મક કાર્ય કયાં છે?

(a)

Retaining walls

રીટેઈનીંગ વોલ

(b)

Breast walls

બ્રિસ્ટ વોલ

(c)

Parapet walls

પેરાપેટ વોલ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

9.

The problem not faced in hilly regions is?

ડુંગરાળ પ્રદેશોમાં કયાં પ્રોબલેમનો સામનો કરવો પડતો નથી?

(a)

Summer cracks in pavements

પેવમેન્ટ્સમાં ઉનાળો તિરાડો

(b)

Landslide

ભૂસ્ખલન

(c)

Snow

બરફ

(d)

Extreme climate

ભારે આબોહવા

Answer:

Option (a)

10.

The cross slope for a pavement to be plain should be less than __________

પ્લેન માર્ગ બનાવવા માટેના પેવમેન્ટ માટેનો ક્રોસ ઢાળ _____________ કરતા ઓછો હોવો જોઈએ.

(a)

40%

(b)

35%

(c)

10%

(d)

25%

Answer:

Option (c)

Showing 1 to 10 out of 39 Questions