CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Construction Project and Organisation Management

Showing 21 to 30 out of 31 Questions
21.
In construction work, the controlling function aims at
બાંધકામ નિયમન નું ધ્યેય શું છે ?
(a) keeping a watch over the physical progress of each activity of the work
દરેક બાંધકામ પ્રવૃતિ ની પ્રગતિ ની તપાસ
(b) controlling the expenditure on each item of work
દરેક આઈટમ ના ખર્ચ ઉપર નિયંત્રણ
(c) controlling the use of machines and materials
મશીન અને માલસામાન ના ઉપયોગ પર નિયંત્રણ
(d) all of the above
ઉપર ના બધા જ
Answer:

Option (d)

22.
The construction of residential building are treated as
રહેવાના મકાન નું બાંધકામ
(a) light construction
લાઇટ કન્સ્ટ્રક્શન છે
(b) heavy construction
હેવી કન્સ્ટ્રક્શન છે
(c) industrial construction
ઔધ્યોગિક કન્સ્ટ્રક્શન છે
(d) none of these
ઉપરનું એકપણ નથી
Answer:

Option (a)

23.
The construction of ………………. Belongs to industrial construction
................ નું બાંધકામ ઔધ્યોગિક પ્રકાર નું છે ?
(a) transit sheds
ટ્રાન્ઝીટ શેડ
(b) dams
ડેમ
(c) chemical plants
કેમીકલ પ્લાન્ટ
(d) tunnels
ઉપરનું એકપણ નહીં
Answer:

Option (c)

24.
The construction of airports are treated as
એરપોર્ટનું બાંધકામ ક્યા પ્રકાર નું છે
(a) light construction
લાઇટ કન્સ્ટ્રક્શન
(b) heavy construction
હેવી કન્સ્ટ્રક્શન
(c) industrial construction
ઔધ્યોગિક કન્સ્ટ્રક્શન
(d) none of these
ઉપરનું એકપણ નહીં
Answer:

Option (b)

25.
The first stage of a large construction work is
મોટા બાંધકામ નું પ્રથમ સ્ટેજ ક્યુ હોય છે
(a) contract
કોન્ટ્રાક્ટ
(b) design
ડીઝાઇન
(c) conception
કોન્સેપ્શન
(d) study and evaluation
અભ્યાશ અને મૂલ્યાંક્ન
Answer:

Option (c)

26.

A construction team includes

બાંધકામ ની ટીમ માં કોનો સમાવેશ થાય છે ?

(a)

owner

માલિક

(b)

engineer

ઇજનેર

(c)

architect

આર્કીટેકટ 

(d)

all of these

ઉપરના બધા જ

Answer:

Option (d)

27.
The field of activities of an engineer includes
નીચેનામાંથી ઇજનેર ની જવાબદારીઓ કઈ છે
(a) estimation
અંદાજપત્રક બનાવવા
(b) approval of construction plans by the local authority
અંધકામ પ્લાન ની મંજુરી મેળવવી
(c) inspection and payment of work done by contractor
કોન્ટ્રાકટરના કામનું ઇન્સ્પેક્શન અને કરેલા કામનું પેમેન્ટ
(d) all of above
ઉપરની બધી જ
Answer:

Option (d)

28.
The resources in a construction project are made up of
નીચેનામાંથી કોનો સમાવેશ બાંધકામ માટે ના રીસોર્સ માં થાય છે
(a) plant equipment and machinery required for the project
બાંધકામ માટેના યંત્રો
(b) construction materials such as cement,bricks,steel etc
બાંધકામની માલસામગ્રી
(c) skilled and unskilled manpower
કુશળ અને બિનકુશળ કામદારો
(d) all of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

29.
F.W. Taylor introduced a system of organization known as
F.W. Taylor એ ક્યા ઓર્ગેનાઇઝેશન નો ખ્યાલ આપ્યો છે
(a) line and staff organization
લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન
(b) line organization
લાઇન ઓર્ગેનાઇઝેશન
(c) functional organization
ફ્ંકશનલ ઓર્ગેનાઇઝેશન
(d) none of these
ઉપરનું એકપણ નહીં
Answer:

Option (c)

30.
In a functional organization
ફ્ંકશનલ ઓર્ગેનાઇઝેશન માં ક્યા ફાયદા છે ?
(a) quality of work is better
કામની ગુણવતા સુધરે છે
(b) specialized knowledge and guidance to individual worker is provided
દરેક કામદાર ને નિષ્ણાંત નું માર્ગદર્શન મળે છે
(c) wastage of material is minimum
માલસામાન નો બગાડ ઓછામાં ઓછો થાય છે
(d) all of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

Showing 21 to 30 out of 31 Questions