CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Safety Management

Showing 21 to 30 out of 32 Questions
21.
Before starting piling work, a complete knowledge of underground structures (such as sewers, water pipeline, gas mains etc.) is essential.
પાઈલિંગનું કામ શરૂ કરતાં પહેલાં, ભૂગર્ભ માળખાં (જેમ કે ગટર, પાણીની પાઇપલાઇન, ગેસ મેઇન્સ વગેરે) નો સંપૂર્ણ ખ્યાલ આવશ્યક છે.
(a) Agree
સંમત
(b) Disagree
અસંમત
Answer:

Option (a)

22.
Pile drivers should be kept near electricity line to get electricity
વીજળી મેળવવા માટે પાઇલ ડ્રાઇવરોને વીજળીની લાઈન પાસે રાખવી જોઈએ
(a) Agree
સંમત
(b) Disagree
અસંમત
Answer:

Option (b)

23.
Full width of road should be taken for bituminous work at a time so that job is completed in time.
બિટુમિનસ કાર્ય માટે રસ્તાની પૂર્ણ પહોળાઈ એક સમયે લેવી જોઈએ જેથી સમયસર કામ પૂર્ણ થાય.
(a) Agree
સંમત
(b) Disagree
અસંમત
Answer:

Option (b)

24.
In case of cantilever beam, reinforcement must be placed at the ....... of the member.
કેન્ટિલેવર બીમના કિસ્સામાં, સળિયા મેમ્બરના ....... ભાગ પર મૂકવા આવશ્યક છે.
(a) Top
ઉપરના
(b) Bottom
નીચેના
(c) Sides
બાજુઓના
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

25.
Who should be allowed to go below slab when centering is in position and concreting of slab is going on
જ્યારે ફોર્મવર્ક લગાવેલું હોય અને સ્લેબનું કોંકરિટ ચાલુ હોય ત્યારે કોને સ્લેબની નીચે જવા દેવા જોઈએ?
(a) Only head carpenter
ફક્ત મુખ્ય સુથાર
(b) Every worker
દરેક કાર્યકર
(c) Nobody
કોઈ નહી
(d) Only safety officer
માત્ર સલામતી અધિકારીને
Answer:

Option (c)

26.
There are as many possible causes of accidents as there are occasions
જેટલી પ્રવૃતિ એટલાઅકસ્માતોના સંભવિત કારણો છે॰
(a) TRUE
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (a)

27.
Which of the following cause of an accident can be attributed to organization?
અકસ્માતનું કયું કારણ સંગઠનને આભારી છે?
(a) Use of unsuitable material
અયોગ્ય સામગ્રીનો ઉપયોગ
(b) Defective supervision of work
કામની ખામીયુક્ત દેખરેખ
(c) Unsuitable equipment
અનુચિત સાધનો
(d) Unskilled operators
અકુશળ સંચાલકો
Answer:

Option (b)

28.
Carelessness is the cause of an accident that can be attributed to
બેદરકારી ને કારણે થતાં અકસ્માત માટે કોને જવાબદાર ગણી શકાય?
(a) Planning, organization
આયોજન, સંગઠન
(b) Execution of work
કામની અમલવારી
(c) Management
મેનેજમેન્ટ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (d)

29.
The construction industry has accounted for about .........% of all occupational injuries
તમામ વ્યાવસાયિક ઇજાઓમાં બાંધકામ ઉદ્યોગનો ભાગ ...........% જેટલો છે
(a) 20
(b) 25
(c) 11
(d) 5
Answer:

Option (c)

30.
Economic cost is the only reason for which a contractor should be conscious of construction safety.
આર્થિક ખર્ચ એ એકમાત્ર કારણ છે કે જેના માટે કોઈ કોન્ટ્રાક્ટરે બાંધકામની સલામતી પ્રત્યે સભાન રહેવું જોઈએ.
(a) TRUE
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (b)

Showing 21 to 30 out of 32 Questions