RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Station, Yards, Points & Crossing, Signalling and Interlocking

Showing 21 to 30 out of 63 Questions
21.
The device provided to prevent the vehicles from moving beyond the end of rail at terminals is called
ટર્મિનલ્સ પર રેલના અંતથી આગળ જતા વાહનોને અટકાવવા માટે પૂરા પાડવામાં આવેલ ઉપકરણને _____________ કહેવામાં આવે છે.
(a) Turn tables
ટર્ન ટેબલ
(b) Triangles
ત્રિકોણ
(c) Buffer stops
બફર સ્ટોપ
(d) Scotch blocks
સ્કોચ બ્લોક્સ
Answer:

Option (c)

22.
On permanent track, points and crossings are provided to change
કાયમી ટ્રેક પર, ટ્રેનની ______________ બદલવા માટે પોઇન્ટ્સ અને ક્રોસિંગ્સ મુકવામાં આવે છે.
(a) Gauge
ગેજ
(b) Direction
દિશા
(c) Gradient
ગ્રેડિયેન્ટ
(d) Space
સ્પેસ
Answer:

Option (b)

23.
A switch or points consists of a
સ્વીચ અથવા પોઇન્ટ્સમાં શેનો સમાવેશ થાય છે?
(a) Stock rail
સ્ટોક રેલ
(b) Check rail
ચેક રેલ
(c) Tongue rail
ટંગ રેલ
(d) Both A and C
A અને C બંને
Answer:

Option (d)

24.
Stock rail are fitted
સ્ટોક રેલ ________ સાથે ફીટ હોય.
(a) Near tongue rails
ટંગ રેલની નજીક
(b) Near check rails
ચેક રેલની નજીક
(c) Against tongue rails
ટંગ રેલની સામે
(d) Against check rails
ચેક રેલની સામે
Answer:

Option (c)

25.
A tongue rail is also called a ____________.
ટંગ રેલને ____________ પણ કહેવામાં આવે છે.
(a) Switch rail
સ્વિચ રેલ
(b) Check rail
ચેક રેલ
(c) Stock rail
સ્ટોક રેલ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

26.
The tongue rail is made up of
ટંગ રેલ શેની બનેલી હોય છે?
(a) Cast iron
કાસ્ટ આયર્ન
(b) Mild steel
માઇલ્ડ સ્ટીલ
(c) Low carbon steel
લો કાર્બન સ્ટીલ
(d) High manganese steel
હાઇ મેંગેનીઝ સ્ટીલ
Answer:

Option (d)

27.
The toes of both the tongue rails are connected together by means of a plate which is called
બંને ટંગ રેલની ટો એક પ્લેટ દ્વારા એક બીજા સાથે જોડાયેલ હોય છે જેને ‌‌‌___________ કહેવામાં આવે છે.
(a) Stretcher bar
સ્ટ્રેચર બાર
(b) Gauge tie bar
ગેજ ટાઇ બાર
(c) Tie bar
ટાઇ બાર
(d) Tongue rail
ટંગ રેલ
Answer:

Option (a)

28.
Switch tie plate is provided below the slide chairs __________.
સ્વિચ ટાઈ પ્લેટ ‌‌‌‌__________ સ્લાઈડ ચેર ની નીચે મૂકવામાં આવે છે.
(a) At the heel
હીલ આગળ
(b) Between toe and heel
ટો અને હીલ વચ્ચે
(c) At the toe
ટો આગળ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

29.
The switch angle is the angle subtended between the gauge faces of the
સ્વિચ એંગલ એ ___________ ની ગેજ ફેસ વચ્ચે બનતો ખૂણો છે.
(a) Tongue rail and check rail
ટંગ રેલ અને ચેક રેલ
(b) Stock rail and check rail
સ્ટોક રેલ અને ચેક રેલ
(c) Stock rail and tongue rail
સ્ટોક રેલ અને ટંગ રેલ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

30.
The distance between the running edge of the stock and tongue rails at the switch heel, is called
સ્વિચના હીલ આગળ સ્ટોક રેલ અને ટંગ રેલની ગેજ ફેસીસ વચ્ચેના અંતરને ‌‌‌‌___________ કહે છે.
(a) Heel clearance
હીલ ક્લિયરન્સ
(b) Heel divergence
હીલ ડાઇવર્ઝન્‍સ
(c) Heel spacing
હીલ સ્પેસીંગ
(d) Either A or B
A અને B બંને
Answer:

Option (d)

Showing 21 to 30 out of 63 Questions