TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Traffic control Aids, Street Furniture and Traffic Regulations

Showing 11 to 20 out of 31 Questions
11.
The spacing of roadway delineator should be
રોડવે ડીલાઇનેટર વચ્ચેનું કેટલું અંતર હોવું જોઈએ?
(a) 20 to 30 cm
20 થી 30 સે.મી.
(b) 50 to 70 cm
50 થી 70 સે.મી.
(c) 40 to 80 cm
40 થી 80 સે.મી.
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (b)

12.
What hazard markers define?
હઝાર્ડ માર્કર શું વ્યાખ્યાયિત કરે છે ?
(a) Obstruction like guard rails and abutments adjacent to the carriage way
ગાર્ડ રેલ અને કેરેજ વે પરની બાજુના એબ્ટમેંટ ને અવરોધવા માટે
(b) Material should be durable
સામગ્રી ટકાઉ હોવી જોઈએ
(c) The design should be vandal proof
ડિઝાઇન સારી સાબિતી થવી જોઈએ
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (a)

13.
A dimension of concrete block used in hazard marker?
હઝાર્ડ માર્કર માટે વપરાતા કોન્ક્રીટ બ્લોક ની સાઈઝ કેટલી હોય છે ?
(a) 50x50x60
(b) 40x50x45
(c) 30x20x20
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

14.
What object markers indicate?
ઓબ્જેક્ટ માર્કર શું સૂચવે છે ?
(a) To indicate hazard and obstruction within the carriage way .
વાહનમાર્ગ અંદર સંકટ અને અવરોધ સૂચવવા.
(b) Material should be durable
સામગ્રી ટકાઉ હોવી જોઈએ
(c) The design should be vandal proof
ડિઝાઇન સારી સાબિતી થવી જોઈએ
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (a)

15.
Object markers are used in which following locations
ઑબ્જેક્ટ માર્કર્સ નીચેના ક્યાં સ્થાનો પર ઉપયોગ કરવામાં આવે છે
(a) Traffic islands at approaches to intersections
ટ્રાફિક આઈલેન્ડ પર એપ્રોચ થી ઇન્ટરસેક્સન માટે
(b) Around periphery of rotary islands.
રોટરી આઈલેન્ડ સીમાની આસપાસ.
(c) Medium opening
મધ્યમ ઓપનીંગ માટે
(d) All of the above.
ઉપરોક્ત તમામ.
Answer:

Option (d)

16.
Setback provided for object marker from the face of the kerb at least by
ઓબ્જેક્ટ માર્કર કર્બની ધારથી કેટલા સેટબેક પર મુકવામાં આવે છે ?
(a) 50 cm
50 સે.મી.
(b) 30 cm
30 સે.મી.
(c) 20 cm
20 સે.મી.
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

17.
Speed breaker are known as
સ્પીડ બ્રેકર શેના તરીકે ઓળખાય છે ?
(a) Speed control lumps
સ્પીડ નિયંત્રણ
(b) object marker
પદાર્થ માર્કર
(c) Delineator
ડીલાઇનેટર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

18.

Which type of paint to be used in speed breaker?

સ્પીડ બ્રેકર પર ક્યાં કલરનું પેઈન્ટ વપરાય છે ?

(a)

White

સફેદ

(b)

Black

કાળા

(c)

Green

લીલા

(d)

Red

લાલ

Answer:

Option (a)

19.
What is substitute of speed breaker?
સ્પીડ બ્રેકર નું અવેજી શું છે ?
(a) Rumble strip
રમ્બલ સ્ટ્રીપ
(b) Object marker
ઑબ્જેક્ટ માર્કર
(c) Delineator
ડીલાઇનેટર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

20.
Which of the traffic control aid used for physical sensation and get alerted to driver.
કયું ટ્રાફિક કંટ્રોલ એઇડ કે જે ડ્રાઈવર ને ફિઝીકલ સેન્સેશન અને એલર્ટ કરે છે ?
(a) Rumble strips
રમ્બલ સ્ટ્રિપ્સ
(b) Guard rail
ગાર્ડ રેલવે
(c) Speed breaker
ગતિ અવરોધક
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 31 Questions