Computer Programming (3310701) MCQs

MCQs of Flowchart and Algorithm

Showing 21 to 30 out of 39 Questions
21.

The _______ symbol is used to represent process in flowchart.

_______ સિમ્બોલ નો ઉપયોગ ફ્લોચાર્ટમાં પ્રોસેસ દર્શાવવા માટે થાય છે.

(a)

(b)

(c)

(d)

Answer:

Option (c)

22.

_________ symbol is used to represent input and output operation in flowchart.

_________ સિમ્બોલ નો ઉપયોગ ફ્લોચાર્ટમાં ઇનપુટ અને આઉટપુટ ઓપરેશનને દર્શાવવા માટે થાય છે.

(a)

(b)

(c)

(d)

Answer:

Option (d)

23.

______ is a symbol used connects two symbols of flowchart.

______ સિમ્બોલ નો ઉપયોગ ફ્લોચાર્ટના બે સિમ્બોલ ને કનેક્ટ કરવા માટે થાય છે.

(a)

(b)

(c)

(d)

Answer:

Option (d)

24.

__________ is used to prepare first before writing any program.

કોઈપણ પ્રોગ્રામ લખતા પહેલા _________ prepare થાય છે.

(a)

Flowchart

ફલોચાર્ટ

(b)

Hash Table

હેઝ ટેબલ

(c)

Graph

ગ્રાફ

(d)

Chart

ચાર્ટ

Answer:

Option (a)

25.

In which step, wrong symbol is used in this flowchart?
(આ ફ્લોચાર્ટમાં કયા સ્ટેપ માં, ખોટો સિમ્બોલ use થયેલો છે?)

(a)

Read a,b

(b)

c=a+b

(c)

Start

(d)

Stop

Answer:

Option (a)

26.

Which Sign is used to assign any value to variable in flowchart and algorithm?

ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમમાં વેરીએબલને કોઈપણ વેલ્યુ assign કરવા માટે કઈ sign નો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

=

(b)

->

(c)

<-

(d)

==

Answer:

Option (c)

27.

Execution of any instruction in algorithm is executes from ___________ .

અલ્ગોરિધમમાં કોઈપણ instruction નું એકઝીક્યુસન ___________ પ્રમાણે થાય છે.

(a)

Top to Bottom

ટોપ ટુ બોટમ

(b)

Left to Right

લેફ્ટ ટુ રાઈટ

(c)

Right to Left

રાઈટ ટુ લેફ્ટ

(d)

It depends on the author of the algorithm

તે અલ્ગોરિધમ ના ઓથર પર ડિપેન્ડ કરે છે

Answer:

Option (c)

28.

Flowchart has atleast one parallelogram symbol.

ફ્લોચાર્ટમાં atleast એક પેરેલેલોગ્રામ સિમ્બોલ હોય છે.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

29.

The flowchart has at least one diamond symbol.

ફ્લોચાર્ટમાં at least એક ડાયમંડ સિમ્બોલ હોય છે.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

30.

A start and stop must be given to the flowchart.

ફ્લોચાર્ટમાં સ્ટાર્ટ અને સ્ટોપ સિમ્બોલ હોય જ છે.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

Showing 21 to 30 out of 39 Questions