Computer Programming (3310701) MCQs

MCQs of Basics of C

Showing 11 to 20 out of 59 Questions
11.

Compiler works slow, rather then interpreter.

ઇન્ટરપ્રિટર કરતા કમ્પાઈલર ધીમું કામ કરે છે.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

12.

A source code file that contains common functions that all programmers may use as required is called ________ .

સોર્સ કોડ ફાઇલ જેમાં કોમન ફન્કશન્સ હોય છે જેનો ઉપયોગ બધા પ્રોગ્રામરો જરૂરિયાત મુજબ કરી શકે છે તેને ________ કહેવામાં આવે છે.

(a)

Keyword

કીવર્ડ

(b)

Variable

વેરીએબલ

(c)

Comments

કમેન્ટ્સ

(d)

Header file

હેડર ફાઈલ

Answer:

Option (d)

13.

We can include header file in any program using ____ statement.

આપણે __ સ્ટેટમેંટનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રોગ્રામમાં હેડર ફાઇલ ઈન્ક્લુડ કરી શકીએ.

(a)

#includes

(b)

#included

(c)

#include

(d)

include

Answer:

Option (c)

14.

__________ is a line or paragraph of text in a program which is used for documentation or message purpose.

__________ એ પ્રોગ્રામ ની ટેક્સ્ટની લાઇન અથવા પેરેગ્રાફ છે જેનો ઉપયોગ ડોક્યુમેન્ટેશન અથવા મેસેજ ના પર્પઝ માટે થાય છે.

(a)

Keyword

કીવર્ડ

(b)

Variable

વેરીએબલ

(c)

Comments

કમેન્ટ્સ

(d)

Header file

હેડર ફાઈલ

Answer:

Option (c)

15.

Comment is ignored by the compiler when it compiles programs.

કમ્પાઇલર પ્રોગ્રામને કમ્પાઇલ કરતી વખતે કોમેન્ટ ને ઇગ્નોર કરે છે.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

16.

___ is used as the general terminology for the names of variables, functions and arrays.

વેરીએબલ, ફન્કશન્સ અને એરેના નામ માટે જનરલ ટર્મિનોલોજી તરીકે ___ નો ઉપયોગ થાય છે.

(a)

Keyword

કીવર્ડ

(b)

Constant

કોન્સ્ટન્ટ

(c)

Identifier

આઇડેન્ટીફાયર

(d)

Header file

હેડર ફાઈલ

Answer:

Option (c)

17.

Special characters, blank spaces, or keywords can be used while naming identifiers.

આઇડેન્ટીફાયર ના નામ આપતી વખતે સ્પેશ્યલ કેરેક્ટર, બ્લેન્ક સ્પેસ અથવા કીવર્ડ્સ નો ઉપયોગ કરી શકાય છે.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

18.

The format identifier ‘%f’ is used for _____ data type?

‘%f’ ફોર્મેટ આઇડેન્ટિફાયરનો ઉપયોગ _____ ડેટા ટાઈપ માટે થાય છે?

(a)

char

(b)

int

(c)

float

(d)

double

Answer:

Option (c)

19.

What is the size of an integer data type?

int ડેટા ટાઈપ ની size શું છે?

(a)

4 Bytes

(b)

8 Bytes

(c)

2 Bytes

(d)

Cannot be determined.

કઈ કહી શકાય નહીં 

Answer:

Option (c)

20.

Which is correct with respect to size of the datatypes?

ડેટાટાઇપ્સની size ના સંદર્ભમાં કયું સાચું છે?

(a)

char > int > float

(b)

int > char > float

(c)

char < int < double

(d)

double > char > int

Answer:

Option (c)

Showing 11 to 20 out of 59 Questions