Fundamental of Digital Electronics (3310702) MCQs

MCQs of Binary Logic And Boolean Algebra

Showing 11 to 20 out of 41 Questions
11.

When all inputs are same in Ex-NOR gate then what will be the output?

(Ex-NOR ગેટના બધા ઇનપુટ એક સમાન હોય તો તેનું આઉટપુટ શું આવશે?)

(a)

1

(b)

0

Answer:

Option (a)

12.

Which of following is correct about NOT gate?

(નીચે આપેલમાંથી ક્યુ વિધાન NOT ગેટ માટે સાચું છે?)

(a)

It is known as complement gate.

(તેને કોમ્પ્લીમેન્ટ ગેટ તરીકે ઓળખવામાં આવે છે.)

(b)

It is known as invert gate.

(તેને ઇન્વર્ટ ગેટ તરીકે ઓળખવામાં આવે છે.)

(c)

It is known as basic gate.

(તેને બેઝીક ગેટ તરીકે ઓળખવામાં આવે છે.)

(d)

All of given

(આપેલ બધા )

Answer:

Option (d)

13.

State true or false: NOT gate can have more than one input.

(આપેલ વિધાન સાચું છે કે ખોટું: NOT ગેટમાં એક કરતા વધારે ઇનપુટ હોય શકે.)

(a)

True

(b)

False

Answer:

Option (b)

14.

In Boolean algebra, the bar sign (-) indicates _________.

(બુલિયન એલ્જેબ્રામાં બાર નું ચિન્હ (-) __________ દર્શાવે છે.)

(a)

OR operation

(OR ઓપરેશન)

(b)

AND operation

(AND ઓપરેશન)

(c)

NOT operation

(NOT ઓપરેશન)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (c)

15.

State true or false: Both OR and AND gates can have only two inputs.

(આપેલ વિધાન સાચું છે કે ખોટું: OR અને AND બંને ગેટને ફક્ત બે જ ઇનપુટ હોય શકે.)

(a)

True

(b)

False

Answer:

Option (b)

16.

The output will be 0 for any case when one or more inputs are 0 in ______ gate.

(જયારે એક અથવા વધારે ઇનપુટ _________ ગેટમાં 0 હોય ત્યારે કોઈપણ કંડીશન માટે આઉટપુટ 0 આવશે.)

(a)

NOR 

(b)

OR

(c)

NAND

(d)

AND

Answer:

Option (d)

17.

The output will be 1 for any case when one or more inputs are 1 in ______ gate.

(જયારે એક અથવા વધારે ઇનપુટ _________ ગેટમાં 1 હોય ત્યારે કોઈપણ કંડીશન માટે આઉટપુટ 1 આવશે.)

(a)

NOR 

(b)

OR

(c)

NAND

(d)

AND

Answer:

Option (b)

18.

If any gate have 4 input then how many input combinations are necessary in truthtable?

(જો કોઈપણ ગેટમાં 4 ઇનપુટ હોય તો ટ્રુથટેબલમાં કેટલા ઇનપુટ કોમ્બીનેશન હોવા જરૂરી છે?)

(a)

2

(b)

4

(c)

8

(d)

16

Answer:

Option (d)

19.

The basic logic gate whose output is the complement of the input is ________.

( ________ એ બેઝીક ગેટ છે કે જેનું આઉટપુટ એ તેના ઇનપુટનું કોમ્પ્લીમેન્ટ છે.)

(a)

OR gate

(OR ગેટ)

(b)

AND gate

(AND ગેટ)

(c)

NOT gate

(NOT ગેટ)

(d)

NAND gate

(NAND ગેટ)

Answer:

Option (c)

20.

State true or false: Logic Gates are the building blocks of all circuits in a computer.

(આપેલ વિધાન સાચું છે કે ખોટું: લોજીક ગેટ એ કોમ્પ્યુટરની બધી સર્કીટ માટેના બિલ્ડીંગ બ્લોક છે.)

(a)

True

(b)

False

Answer:

Option (a)

Showing 11 to 20 out of 41 Questions