Fundamental of Digital Electronics (3310702) MCQs

MCQs of Combinational Logic Using MSI And LSI

Showing 21 to 28 out of 28 Questions
21.

A 3 to 8 Decoder is also called __________.

3 ટુ 8 ડીકોડરને ________ પણ કહે છે.

(a)

Grey Code Converter

ગ્રે કોડ કન્વર્ટર

(b)

Binary Code Converter

બાઈનરી કોડ કન્વર્ટર

(c)

Binary to Octal decoder

બાઈનરી ટુ ઓક્ટલ ડીકોડર

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

22.

A _____ generates a particular binary word or number.

_______પર્ટીક્યુલર બાઈનરી શબ્દ અથવા નંબર જનરેટ કરે છે.

(a)

Demultiplexer

ડીમલ્ટીપ્લેક્ષર

(b)

Multiplexer

મલ્ટીપ્લેક્ષર

(c)

Decoder

ડીકોડર

(d)

Encoder

એનકોડર

Answer:

Option (d)

23.

In 2-bit magnitide comparator there are total _______ inputs and _______ outputs.

2-બીટ મેગ્નીટ્યુડ કમ્પેરેટરમાં _________ ઈનપુટ અને _________ આઉટપુટ હોય છે.

(a)

4,3

(b)

3,3

(c)

3,4

(d)

4,4

Answer:

Option (a)

24.

In 1:4 demultiplexer if the select input is S0S1=11 then data output is available on line _________.

1:4 ડીમલ્ટીપ્લેક્ષરમાં જો સિલેક્ટ ઈનપુટ S0S1=11 હોય તો ડેટા આઉટપુટ ________ લાઇન પર મળશે.

(a)

Y0

(b)

Y1

(c)

Y2

(d)

Y3

Answer:

Option (d)

25.

In 3 to 8 decoder, if input ABC = 100 then output is _______ line from D0 to D7.

3 ટુ 8 ડીકોડરમાં, જો ઈનપુટ ABC = 100  હોય તો આઉટપુટ D0 ટુ D7 માંથી _________ લાઇન માં મળશે.

(a)

D2

(b)

D3

(c)

D4

(d)

D5

Answer:

Option (c)

26.

Which device has input-output lines and also select input lines?

કઈ ડીવાઈસમાં ઈનપુટ-આઉટપુટ લાઇનની સાથે-સાથે સિલેક્ટ ઈનપુટ લાઈન પણ હોય છે.

(a)

Comparator

કમ્પેરેટર

(b)

Multiplexer

મલ્ટીપ્લેક્ષર

(c)

Decoder

ડીકોડર

(d)

Encoder

એનકોડર

Answer:

Option (b)

27.

The number of input lines is ________ output lines in Decoder.

ડીકોડરમાં ઈનપુટ લાઇનની સંખ્યા આઉટપુટ લાઈન __________ હોય છે.

(a)

Less than

કરતા  ઓછી

(b)

Grater than

કરતા  વધારે

(c)

Equal to

સરખી

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

28.

In 2 to 4 decoder, Two NOT gate and _______ two input AND is necessary.

2 ટુ 4  ડીકોડરમાં બે NOT ગેટ અને ____________બે ઈનપુટ AND ગેટ જરૂરી છે.

(a)

2

(b)

3

(c)

4

(d)

8

Answer:

Option (c)

Showing 21 to 28 out of 28 Questions