Database Management System (3330703) MCQs

MCQs of Introduction to Database System

Showing 11 to 20 out of 40 Questions
11.

How many field/s can be there for a record ?

(રેકોર્ડ માં કેટલા ફિલ્ડ રાખી શકાય છે ?)

(a)

3

(b)

4

(c)

5

(d)

Not fixed

(કઈ ફિક્સ ના કહી શકાય)

Answer:

Option (d)

12.

Which of the following is not example of information ?

(નીચેના માંથી કયું ઈન્ફોર્મેશન માટેનું નું ઉદાહરણ નથી ?)

(a)

Percentage 

(b)

Run Rate 

(c)

SPI

(d)

Marks 

Answer:

Option (d)

13.

____ is used to identify a record in a database

(ડેટાબેઝ માં કોઈ રેકોર્ડ ને આયડેન્ટીફાય કરવા માટે _____ નો ઉપયોગ કરવામાં આવે છે)

(a)

Entity

(એન્ટીટી)

(b)

Key

(કી)

(c)

File

(ફાઈલ)

(d)

Metadata

(મેટાડેટા)

Answer:

Option (b)

14.

_______ collection of related records

_______  મતલબ એક જ પ્રકારના રેકોર્ડ નો સમૂહ

(a)

Data Dictionary

ડેટા ડીક્ષનરી

(b)

File

ફાઈલ

(c)

Data Warehouse

ડેટા વેરહાઉસ

(d)

Record

રેકોર્ડ

Answer:

Option (b)

15.

As per the Database system environment, Hardware can be categorized in how many components ?

(ડેટાબેઝ સીસ્ટમ એન્વાયરમેન્ટ માં , હાર્ડવેર ને કેટલા ભાગ માં વહેચી શકાય છે ?)

(a)

2

(b)

3

(c)

4

(d)

5

Answer:

Option (a)

16.

How many types of users are there as per the Database System Environment ?

(ડેટાબેઝ સીસ્ટમ એન્વાયરમેન્ટ પ્રમાણે કેટલા પ્રકારના યુઝર્સ હોય છે ?)

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (d)

17.

________ responsible for proper functioning of the database system

(ડેટાબેઝ સીસ્ટમ પ્રોપર વર્ક કરે તે _________ ની જવાબદારી હોય છે)

(a)

Application Programmer

(b)

DBA 

Answer:

Option (b)

18.

Identify the data to be stored in database, it is responsibility of ___________

(ડેટાબેઝ માં શું ડેટા સ્ટોર કરવો કે ના કરવો તે જવાબદારી ______ ની હોય છે)

(a)

Database Designer 

(b)

DBA 

Answer:

Option (a)

19.

____ involved in the requirements gathering, analysis of data and ____ involved in the design, development, testing and operational phases

(____ નું કામ ડેટા ને કલેક્ટ કરી ને તેના પર એનાલીસીસ કરવાનું છે અને _____ નું કામ ડેટાબેઝ ને ડિઝાઈન કરવાનું, ડેવલોપ કરવાનું, ટેસ્ટ કરવાનું અને ઓપરેશનલ ફેસ માં હોય છે)

(a)

DA, DBA

(b)

DBA, DA 

(c)

Application Programmer, End User 

(d)

End User, Application Programmer 

Answer:

Option (a)

20.

_____  does not need to be a business person, ____ does not need to be a technical person

(_____ એ બીઝનેસ પર્સન હોવો જરૂરી નથી, ______ એ ટેકનીકલ માણસ હોવો જરૂરી નથી)

(a)

DA, DBA

(b)

DBA, DA 

(c)

Application Programmer, End User 

(d)

End User, Application Programmer 

Answer:

Option (b)

Showing 11 to 20 out of 40 Questions