Data Structures (3330704) MCQs

MCQs of Basic Concepts of Data Structures

Showing 11 to 20 out of 37 Questions
11.

State the following TRUE / FALSE  :  Dynamic arrays overcome the limit of static arrays ?

( નીચેમાંથી સાચું / ખોટું : ડાયનેમિક એરે સ્ટેટિક એરે ની લિમિટ ને ઓવેરકમ કરે છે ? )

(a)

TRUE 

(b)

FALSE

Answer:

Option (a)

12.

State the following TRUE / FALSE  :  Both Dynamic array and Dynamically memory allocated array are same ?

( નીચેમાંથી સાચું / ખોટું : ડાયનેમિક એરે અને ડાયનેમિક મેમરી અલોકેશન સરખા છે ? )

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

13.

The size of data structure is fixed and cannot be changed during execution of program is known as _______

( જે ડેટા સ્ટ્રક્ચર ની સાઈઝ  ફિક્સ હોય અને પ્રોગ્રામના એક્ઝીક્યુશન દરમ્યાન ચેન્જ ન થાય તેને શું કહેવાય છે ?)

(a)

Dynamic Data Structure

( ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર )

(b)

Static Data Structure

( સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચર )

(c)

Primitive Data Structure

( પ્રીમિટિવ ડેટા સ્ટ્રક્ચર )

(d)

Non Primitive Data Structure

( નોન પ્રીમિટિવ ડેટા સ્ટ્રક્ચર )

Answer:

Option (b)

14.

An algorithm is _____________

( એલ્ગોરિધમ એટલે ______ )

(a)

A piece of code to be execute

( કોડને એક્ઝીક્યુટ કરે છે)

(b)

a loosely written code to make final code

( લુઝલી રીતે લખેલા કોડ ને ફાઇનલ કોડ બનાવે છે )

(c)

step by step procedure to solve problem

( પ્રોબલેમ સોલ્વ કરવા માટે સ્ટેપ પછી સ્ટેપ પ્રોસિજર છે )

(d)

All of these

( આપેલ બધાજ )

Answer:

Option (c)

15.

Which of the following is not property of algorithm ?

( નીચેનામાંથી કયા એલ્ગોરિધમની પ્રોપર્ટી નથી? )

(a)

Finiteness

( ફાઇનાઇટનેસ )

(b)

Effectiveness

( ઈફેકટીવનેસ  )

(c)

Input

( ઇનપુટ )

(d)

Constancy

( કન્સ્ટેનસી  )

Answer:

Option (d)

16.

When an algorithm is written in the form of a programming language, it becomes a ______ .

( જ્યારે અલ્ગોરિધમને  પ્રોગ્રામિંગ ભાષાના રૂપમાં લખવામાં આવે છે, ત્યારે તેને શું કહેવાય છે ? )

(a)

Flowchart

( ફલૉચાર્ટ  )

(b)

Program

( પ્રોગ્રામ  )

(c)

Syntax

( સિન્ટેક્ષ  )

(d)

Pseudo code

( સુડો-કોડ  )

Answer:

Option (b)

17.

How to initialize I to 1 in algorithm ?

( અલ્ગોરિથમ માં I ને 1 દ્વારા ઇનીસીએલાઈઝ  કેવી રીતે કરવામાં આવે છે?  )

(a)

I = 1

(b)

I --> 1

(c)

I <-- 1

(d)

I : 1

Answer:

Option (c)

18.

Number of memory cell required to store an algorithm is known as_____ ?

( અલ્ગોરીધમ ને સ્ટોર કરવા માટે જેટલા મેમરી સેલ ની જરૂર પડે તેને શું કહેવાય છે? )

(a)

Time complexity

( ટાઇમ કોમ્પ્લેક્સિટી  )

(b)

Space complexity

( સ્પેસ કોમ્પ્લેક્સિટી )

(c)

Input

( ઇનપુટ )

(d)

Finiteness

( ફાઇનાઇટનેસ )

Answer:

Option (b)

19.

Which time complexity used when minimum number of comparision occurs during sorting ?

( સોર્ટિંગ દરમ્યાન મિનિમમ કંપેરીઝન થાય તેને કઈ ટાઈમ કોમ્પ્લેક્સિટીનો  કહે છે? )

(a)

Average case

( એવરેજ કેસ  )

(b)

Best case

( બેસ્ટ  કેસ  )

(c)

Worst Case

( વર્સ્ટ કેસ  )

(d)

Simple Case

( સિમ્પલ કેસ  )

Answer:

Option (b)

20.

What is used to represent an upper bound of an algorithm ?

( અલ્ગોરિધમનો અપર બાઉન્ડ દર્શાવવા માટે શું વપરાય છે? )

(a)

Omega Notation

( ઓમેગા નોટેશન )

(b)

Theta Notation

( થીટા નોટેશન )

(c)

Big O Notation

( Big O નોટેશન )

(d)

Delta Notation

( ડેલ્ટા નોટેશન )

Answer:

Option (c)

Showing 11 to 20 out of 37 Questions