Microprocessor and Assembly Language Programming (3330705) MCQs

MCQs of 8085 Instruction Set

Showing 11 to 20 out of 49 Questions
11.

In three byte instruction second byte stores ______.

(ત્રણ બાઇટ ઇન્સ્ટ્રકશનમાં બીજા બાઇટમાં  ______ સ્ટોર થાય છે.)

(a)

Higher order address

(હાઈઅર ઓર્ડેર એડ્રેસ)

(b)

Opcode

(ઓપકોડ)

(c)

Lower Order Address

(લોવર ઓર્ડેર એડ્રેસ)

(d)

operand

(ઓપરાન્ડ)

Answer:

Option (c)

12.

In three byte instruction third  byte stores ______.

(ત્રણ બાઇટ ઇન્સ્ટ્રકશનમાં ત્રીજા  બાઇટ માં ______ સ્ટોર થાય છે.)

(a)

Higher Order Address

(હાઈઅર ઓર્ડેર એડ્રેસ)

(b)

Opcode

(ઓપકોડ)

(c)

Lower Order Address

(લોવર ઓર્ડેર એડ્રેસ)

(d)

operand

(ઓપરાન્ડ)

Answer:

Option (a)

13.

How many types of addressing modes are there in 8085?

(8085 માં કેટલા પ્રકારના એડ્રેસિંગ મોડ્સ હોય છે?)

(a)

5

(b)

3

(c)

7

(d)

4

Answer:

Option (a)

14.

Which of the following addressing mode not uses any register or  memory location?

(નેચેનામાંથી ક્યાં એડ્રેસિંગ મોડમાં રજિસ્ટર અથવા મેમરી લોકેશનનો ઉપયોગ થતો નથી?)

(a)

Register

(રજીસ્ટર)

(b)

Implied

(ઇમ્પ્લાઇડ)

(c)

Immediate

(ઈમિડીએટ)

(d)

Indirect

(ઈનડાઇરેક્ટ)

Answer:

Option (b)

15.

When operand specified by register is known as _______ addresing mode.

(જ્યારે ઓપરાન્ડ રજિસ્ટર દ્વારા દર્શાવામાં આવે ત્યારે તેને  _______ એડ્રેસિંગ મોડ કહે છે.)

(a)

Register

(રજીસ્ટર)

(b)

Implied

(ઇમ્પ્લાઇડ)

(c)

Immediate

(ઈમિડીએટ)

(d)

Indirect

(ઈનડાઇરેક્ટ)

Answer:

Option (a)

16.

Which of the following addressing mode is used by MOV A, B instruction?

(નીચેનામાંથી કયું એડડ્રેસિંગ મોડનો ઉપયોગ MOV A, B ઇન્સ્ટ્રકશનમાં કરવામાં આવે છે?)

(a)

Implied

(ઇમ્પ્લાઇડ)

(b)

Immediate

(ઈમિડીએટ)

(c)

Direct

(ડાઇરેક્ટ)

(d)

Register

(રજીસ્ટર)

Answer:

Option (d)

17.

Which  addressing mode is used to store immediate data after Opcode?

(ઓપકોડ પછી ઈમિડીએટ ડેટા સ્ટોર કરવા માટે કયા એડ્રેસિંગ મોડનો ઉપયોગ થાય છે?)

(a)

Implied

(ઇમ્પ્લાઇડ)

(b)

Immediate

(ઈમિડીએટ)

(c)

Direct

(ડાઇરેક્ટ)

(d)

Indirect

(ઈનડાઇરેક્ટ)

Answer:

Option (b)

18.

Which addresing mode specifies address of operand into register pair?

(કયા એડ્રેસિંગ મોડમાં ઓપરન્ડના એડ્રેસ ને રજીસ્ટર પેર માં સ્પેસિફાઇ કરવામાં આવે  છે?)

(a)

Implied

(ઇમ્પ્લાઇડ)

(b)

Immediate

(ઈમિડીએટ)

(c)

Direct

(ડાઇરેક્ટ)

(d)

Indirect

(ઈનડાઇરેક્ટ)

Answer:

Option (d)

19.

When instructions uses more than one addressing mode is known as _______ addressing mode.

(_______ એડ્રેસિંગ મોડમાં ઇન્સ્ટ્રકશન એ એક કરતા વધારે એડ્રેસિંગ મોડનો ઉપયોગ કરે છે.)

(a)

Immediate

(ઈમિડીએટ)

(b)

Direct

(ડાઇરેક્ટ)

(c)

Combned

(કમબાઇન્ડ)

(d)

Register

(રજીસ્ટર)

Answer:

Option (c)

20.

Full form of Rp ______.

(Rp નું પુરુંનામ _______ થાય છે.)

(a)

Source register

(સોર્સ રજીસ્ટર)

(b)

Register Pair

(રજીસ્ટર પેર)

(c)

Destination register

(ડેસ્ટીનેશન રજીસ્ટર)

(d)

8-bit register

(8-બીટ રજીસ્ટર)

Answer:

Option (b)

Showing 11 to 20 out of 49 Questions