Advanced Database Management System (3340701) MCQs

MCQs of Functional Dependency and Decomposition

Showing 1 to 10 out of 17 Questions
1.

Functional dependency X→Y means

ફંકશન ડીપેન્ડેન્શી X→Y નો અર્થ

(a)

Y is functionally dependent on the X

Y એ X પર ફંક્શનલી ડિપેન્ડન્ટ છે.

(b)

X is functionally dependent on the Y

X એ Y પર ફંક્શનલી ડિપેન્ડન્ટ છે.

(c)

Y functionally determines X

Y ફંકશનલી X ને ડીટર્મિન કરે છે.

(d)

X is derived from Y

X એ Y પર થી ડીરાઈવડ થાય છે.

Answer:

Option (a)

2.

If function dependency A→B, then B ________ by A.

જો ફંકશન ડીપેન્ડેન્શી A→B હોય તો B એ A પર ______________ છે  .

(a)

Functionally implied

ફંક્શનલી ઇમ્પ્લાઈડ

(b)

Logically determined

લોજીકલી ડીટર્મિન્ડ

(c)

Logically implied

લોજીકલી ઇમ્પ્લાઈડ

(d)

Functionally determined

ફંક્શનલી ડીટરમાઈન્ડ

Answer:

Option (d)

3.

Abbreviation for functional dependency is

ફંકશન ડીપેન્ડેન્શી માટે નું અબ્રીવીએશન શું છે?

(a)

FD

(b)

f.d.

(c)

FD & f.d.

Answer:

Option (c)

4.

A functional dependency X → Y is fully functional dependency if

ફંકશન ડીપેન્ડેન્શી X→Y એ ફૂલી ફંકશન ડીપેન્ડેન્સી કહેવાય, જો

(a)

X is not functionally dependent on any subset of Y

X એ Y ના કોઈપણ સબસેટ પર ફંક્શનલી ડિપેન્ડન્ટ ન હોય.

(b)

Y is not functionally dependent on any subset of X

Y એ X ના કોઈપણ સબસેટ પર ફંક્શનલી ડિપેન્ડન્ટ ન હોય.

(c)

Y is not functionally dependent on any subset of Y

Y એ Y ના કોઈપણ સબસેટ પર ફંક્શનલી ડિપેન્ડન્ટ ન હોય.

(d)

X is not functionally dependent on any subset of X

X એ X ના કોઈપણ સબસેટ પર ફંક્શનલી ડિપેન્ડન્ટ ન હોય.

Answer:

Option (b)

5.

FD: X → Y is trivial if

FD:X→Y ને ટ્રીવિયલ કહેવાય, જો

(a)

Left hand side is subset of the right hand side

ડાબી બાજુ એ જમણી બાજુનો સબસેટ હોય.

(b)

Left hand side is not subset of the right hand side

ડાબી બાજુ એ જમણી બાજુનો સબસેટ ન હોય.

(c)

Right hand side is not subset of the left hand side

જમણી બાજુ એ ડાબી બાજુનો સબસેટ ન હોય.

(d)

Right hand side is subset of the left hand side

જમણી બાજુ એ ડાબી બાજુનો સબસેટ હોય.

Answer:

Option (d)

6.

Which of the following is not Armstrong’s Axioms

નીચે આપેલ માંથી કયો વિકલ્પ આર્મસ્ટ્રોંગ એક્સિઅમ નથી?

(a)

Reflexivity

રીફ્લેક્ષીવીટી

(b)

Transitivity

ટ્રાન્ઝટીવીટી

(c)

Addition

એડિશન

(d)

Union

યુનિયન

Answer:

Option (c)

7.

If a functional dependency is reflexive, B is a subset of A

જો ફંકશન ડીપેન્ડેન્શી રિફ્લેક્ષિવ છે, B એ A નો સબસેટ હોય તો

(a)

A→A holds

A→A ધરાવે છે.

(b)

B→A holds

B→A ધરાવે છે.

(c)

A→B holds

A→B ધરાવે છે.

(d)

B→B holds

B→B ધરાવે છે.

Answer:

Option (c)

8.

Which of the following is true, If A→B, A→ C

જો A→B, A→ C  હોય તો, નીચે આપેલ માંથી કયો વિકલ્પ સાચો છે? 

(a)

A→B

(b)

A→C

(c)

A→BC

(d)

Given All

આપેલ બધા

Answer:

Option (d)

9.

If A→B, B→ C then using which Armstrong’s Axiom we can say A→C

જો A→B,  B→C હોય તો ક્યાં આર્મસ્ટ્રોંગ એક્સિઅમ દ્વારા A→C કહી શકાય?

(a)

Reflexivity

રીફ્લેક્ષીવીટી

(b)

Transitivity

ટ્રાન્ઝટીવીટી

(c)

Augmentation

ઓગમેન્ટેશન

(d)

Union

યુનિયન

Answer:

Option (b)

10.

If A → B, B→C, and C→D, then which of the following is true

જો A→B,  B→C અને C→D હોય તો નીચે આપેલ માંથી કયો વિકલ્પ સાચો છે?

(a)

A→C

(b)

A→D

(c)

B→D

(d)

Given All

આપેલ બધા

Answer:

Option (d)

Showing 1 to 10 out of 17 Questions