Computer Networks (3340702) MCQs

MCQs of Basics of Computer Network

Showing 41 to 50 out of 56 Questions
41.
WAN stands for _____ .
WAN એટલે __________
(a) World Area Network
World area network
(b) Wide Area Network
Wide area network
(c) Web Area Network
Web area network
(d) Web Access Network
Web access network
Answer:

Option (b)

42.
Data communication system spanning states, countries, or the whole world is ________ .
ડેટા કમ્યુનિકેશન સિસ્ટમ માં states, countries અથવા આખું world ________ છે.
(a) LAN
(b) MAN
(c) WAN
(d) PAN
Answer:

Option (c)

43.
Data communication system within a building or campus is _____ .
બિલ્ડિંગ અથવા કેમ્પસમાં ડેટા કમ્યુનિકેશન સિસ્ટમ __________ છે.
(a) LAN
(b) MAN
(c) WAN
(d) PAN
Answer:

Option (a)

44.
Which of the following items is not used in local area networks?
નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ લોકલ એરિયા નેટવર્કમાં થતો નથી?
(a) Computer
કમ્પ્યુટર
(b) Modem
મોડેમ
(c) Printer
પ્રિંટર
(d) Cable
કેબલ
Answer:

Option (b)

45.
Computer network that spans a limited physical area, usually ranging from a small office to a building is known as
કમ્પ્યુટર નેટવર્ક કે જે મર્યાદિત ફીઝીકલ એરિયા માં ફેલાયેલું હોય છે, સામાન્ય રીતે તે એક નાની ઓફિસ થી બિલ્ડિંગ સુધીની રેંજ માં હોય છે તેનું નામ શું છે?
(a) LAN
(b) MAN
(c) WAN
(d) PAN
Answer:

Option (a)

46.
Which is the scale criteria of network?
નેટવર્કના scale criteria કયા છે?
(a) LAN, MAN, WAN
(b) Performance, Reliability, Security
(c) Physical, Logical
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (a)

47.
Transit time and response time measure the _____ of a network.
Transit ટાઇમ અને response ટાઇમ નેટવર્કના _____ ને માપે છે.
(a) Performance
(b) Reliability
(c) Security
(d) Security None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (a)

48.
Which of the following are network reliability issues?
નીચેનામાંથી ક્યાં નેટવર્ક reliability ના issue છે?
(a) Frequency of failure
(b) Recovery time after a failure
(c) Catastrophe
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

49.
When a server goes down, this is a network _____ issue.
જ્યારે સર્વર down થઈ જાય છે, ત્યારે તે ક્યાં નેટવર્ક ની સમસ્યા છે?
(a) Performance
(b) Reliability
(c) Security
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (b)

50.
Machine that places the request to access the data is generally called as __________.
મશીન જે ડેટાને એક્સેસ કરવાની રીકવેસ્ટ કરે છે તેને સામાન્ય રીતે __________ કહેવામાં આવે છે.
(a) Server Machine
સર્વર મશીન
(b) Client Machine
ક્લાઈંટ મશીન
(c) Request Machine
રીકવેસ્ટ મશીન
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (b)

Showing 41 to 50 out of 56 Questions