Computer Networks (3340702) MCQs

MCQs of Transmission Media

Showing 71 to 74 out of 74 Questions
71.
Which data communication method is used to transmitted in both directions on a signal carrier at the same time?
એક જ સમયે સિગ્નલ ને બંને દિશામાં ટ્રાન્સમિટ કરવા માટે કઈ ડેટા કમ્યુનિકેશન મેથડનો ઉપયોગ થાય છે?
(a) Simplex
(b) Half duplex
(c) Full duplex
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (c)

72.
Which data communication method is used to transmitted in both directions on a signal carrier, but not at the same time?
સિગ્નલને બંને દિશામાં (એક જ સમયે નહીં) ટ્રાન્સમિટ કરવા માટે કઈ ડેટા કમ્યુનિકેશન મેથડનો ઉપયોગ થાય છે?
(a) Simplex
(b) Half duplex
(c) Full duplex
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (b)

73.
In which mode, the communication between sender and receiver occurs in only one direction?
કયા modeમાં, સેન્ડર અને રીસીવર વચ્ચેનો કમ્યુનિકેશન ફક્ત એક જ દિશામાં થાય છે?
(a) Simplex
(b) Half duplex
(c) Full duplex
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (a)

74.
Which is the example of half duplex?
Half duplex નું ઉદાહરણ ક્યું છે?
(a) Radio
(b) Walki - Talkie
(c) Mobile
(d) Television
Answer:

Option (b)

Showing 71 to 74 out of 74 Questions