Computer Networks (3340702) MCQs

MCQs of Network Devices

Showing 31 to 40 out of 44 Questions
31.
Which is not the strategies of switch?
કઈ switch ની strategies નથી?
(a) Store and Forward switch
Store અને Forward switch
(b) Cut-through switch
(c) Store and Backward switch
Store અને Backward switch
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (c)

32.
A three-layer switch is a kind of ________.
Three-layer switch ________ છે.
(a) Repeater
(b) Bridge
(c) Router
(d) Hub
Answer:

Option (c)

33.
A _______ is a networking device that forwards data packets between computer networks.
_______ એ એક નેટવર્કિંગ ડિવાઇસ છે જે કમ્પ્યુટર નેટવર્ક્સ વચ્ચે ડેટા પેકેટને ફોરવર્ડ કરે છે.
(a) Hub
(b) Switch
(c) Repeater
(d) Router
Answer:

Option (d)

34.
A device that is used to connect a number of LANs is
એવા ડિવાઇસ કે જેનો ઉપયોગ સંખ્યાબંધ LANને કનેક્ટ કરવા માટે થાય છે.
(a) Repeater
(b) Bridge
(c) Router
(d) Hub
Answer:

Option (c)

35.
A ______ normally connects LANs and WANs in the Internet and has a table that is used for making decisions about the route.
________ સામાન્ય રીતે ઇન્ટરનેટમાં LAN અને WAN ને કનેક્ટ છે અને તેમાં એક ટેબલ છે જેનો ઉપયોગ route વિશેના decision લેવા માટે થાય છે.
(a) Repeater
(b) Router
(c) Hub
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (b)

36.
Which router is created table automatically?
કયું રાઉટર ટેબલ આપમેળે બનાવે છે?
(a) Static
(b) Dynamic
(c) Simplex
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (b)

37.
A device that connects networks with different protocols
કયું ડિવાઇસ જે નેટવર્કને જુદા જુદા પ્રોટોકોલથી કનેક્ટ કરે છે?
(a) Switch
(b) Gateway
(c) Hub
(d) Server
Answer:

Option (b)

38.
A ________ is operates in all seven layers of OSI model.
________ એ OSI મોડેલના તમામ સાત લેયરમાં ઓપરેટ થાય છે.
(a) Gateway
(b) Bridge
(c) Hub
(d) Repeater
Answer:

Option (a)

39.
A gateway is also called as
Gateway ને શું કહેવામાં આવે છે?
(a) protocol communication
(b) package converters
(c) protocol converters
(d) none of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (c)

40.
A collection of program’s that can be installed on file server or node called as
પ્રોગ્રામનું કલેક્શન જે ફાઇલ સર્વર અથવા node પર ઇન્સ્ટોલ થઈ શકે છે તેને શું કહેવાય?
(a) Network collection
Network Collection
(b) Computer Network
(c) Network Software
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (c)

Showing 31 to 40 out of 44 Questions