Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Central processor organization & Pipeline processing

Showing 31 to 40 out of 73 Questions
31.

Which addressing mode is useful for initializing registers to a constant value?

રજીસ્ટરને કોન્સ્ટન્ટ વેલ્યુથી ઇનીશ્યલાઈઝ કરવા માટે ક્યાં એડ્રેસીગ મોડનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Register

રજીસ્ટર

(b)

Implied

ઈમ્પ્લાઈડ

(c)

Immediate

ઈમીડીએટ

(d)

Relative address

રીલેટીવ

Answer:

Option (c)

32.

In Relative addressing mode, the effective address = ________.

રીલેટીવ એડ્રેસીગ મોડમાં, ઈફેક્ટીવ એડ્રેસ =________.

(a)

Address part of instruction + index register

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ + ઇન્ડેક્સ રજીસ્ટર

(b)

Address part of instruction + base register

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ + બેઇઝ રજીસ્ટર

(c)

Address part of instruction + register indirect

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ + રજીસ્ટર ઇનડાયરેકટ

(d)

Address part of instruction + PC

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ + PC

Answer:

Option (d)

33.

In indexed addressing mode, the effective address = ________.

ઇન્ડેક્સ એડ્રેસીગ મોડમાં, ઈફેક્ટીવ એડ્રેસ = ________.

(a)

Address part of instruction + base register

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ + બેઇઝ રજીસ્ટર

(b)

Address part of instruction + register indirect

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ + રજીસ્ટર ઇનડાયરેકટ

(c)

Address part of instruction + PC

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ + PC

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (d)

34.

In base register addressing mode, the effective address=________.

બેઇઝ રજીસ્ટર એડ્રેસીગ મોડમાં, ઈફેક્ટીવ એડ્રેસ = ________.

(a)

Address part of instruction + base register

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ + બેઇઝ રજીસ્ટર

(b)

Address part of instruction + register indirect

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ + રજીસ્ટર ઇનડાયરેકટ

(c)

Address part of instruction + PC

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ + PC

(d)

Address part of instruction + index register

ઇન્સ્ટ્રકશન નો એડ્રેસ પાર્ટ +ઇન્ડેક્સ રજીસ્ટર

Answer:

Option (a)

35.

An instruction is stored at location 500 with its address field at location 501. The address field has the value 400. A processor register R1 contains the number 200. Evaluate the effective address (Addressing mode = Direct.)

કોઈ ઇન્સ્ટ્રકશન એ 500 લોકેશન પર સ્ટોર થયેલી હોય, તેના એડ્રેસફિલ્ડનું લોકેશન 501 હોય. એડ્રેસફિલ્ડની વેલ્યુ 400 હોય, અને પ્રોસેસર રજીસ્ટર R1ની વેલ્યુ 200 હોય તો તેનું ઈફેક્ટીવ એડ્રેસ શોધો. (અડ્રેસીગ મોડ= ડાયરેકટ)

(a)

500

(b)

501

(c)

400

(d)

200

Answer:

Option (c)

36.

An instruction is stored at location 300 with its address field at location 301. The address field has the value 400. A processor register R1 contains the number 200. Evaluate the effective address. (Addressing mode = Relative.)

કોઈ ઇન્સ્ટ્રકશન એ 300 લોકેશન પર સ્ટોર થયેલી હોય, તેના એડ્રેસફિલ્ડનુ લોકેશન 301 હોય. એડ્રેસફિલ્ડની વેલ્યુ 400 હોય, અને પ્રોસેસર રજીસ્ટર R1ની વેલ્યુ 200 હોય તો તેનું ઈફેક્ટીવ એડ્રેસ શોધો. (અડ્રેસીગ મોડ = રીલેટીવ)

(a)

701

(b)

501

(c)

400

(d)

301

Answer:

Option (a)

37.

Which of the following instruction is an example of data manipulation?

નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશન એ ડેટા મનીપ્યુલેશન ઇન્સ્ટ્રકશનનું ઉદાહરણ છે?

(a)

XCH

(b)

DIV

(c)

PUSH

(d)

JMP

Answer:

Option (b)

38.

NEG instruction comes under which of the following categories?

NEG ઇન્સ્ટ્રકશન એ નીચેની કઈ કેટેગરીમાં આવે છે?

(a)

Program control

પ્રોગ્રામ કંટ્રોલ

(b)

Data transfer

ડેટા ટ્રાન્સફર

(c)

Data manipulation

ડેટા મનીપ્યુલેશન

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

39.
Which instruction cannot perform bit manipulation operations?
નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશન એ બીટ મનીપ્યુલેશન ઓપરેશન કરી શકતી નથી?
(a) OR
(b) AND
(c) XOR
(d) COM
Answer:

Option (d)

40.

Which of the following instruction not come in to the category of logical instruction?

નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશન નો લોજીકલ ઇન્સ્ટ્રકશનની કેટેગરીમાં સમાવેશ થતો નથી?

(a)

BR

(b)

JMP

(c)

SKP

(d)

All Given

આપેલ તમામ

Answer:

Option (d)

Showing 31 to 40 out of 73 Questions