Computer Maintenance and Trouble Shooting (3350701) MCQs

MCQs of Hard Disk Drive and Controller, DVD Drives

Showing 41 to 50 out of 80 Questions
41.

_____________________________ moves head arms in and out over the surface of the platters in hard disk.

(_____________________________ હાર્ડ ડિસ્કમાં પ્લેટર્સની સપાટી (સરફેસ) ઉપર હેડ આર્મ્સને ઇન અને આઉટ મૂવ કરે છે.)

(a)

Stepper motor actuator

(સ્ટેપર મોટર એક્યુએટર)

(b)

Voice coil Actuator

(વોઇસ કોઈલ એક્યુએટર)

(c)

Video coil Actuator

(વિડિઓ કોઈલ એક્યુએટર)

(d)

Step up motor actuator

(સ્ટેપ અપ મોટર એક્યુએટર)

Answer:

Option (b)

42.

Each side of hard disk drive platter’s surface is divided into concentric circles called _______________________.

(હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્લેટરની સરફેસની દરેક બાજુને કોન્સેન્ટ્રીક (કેન્દ્રિત) સર્કલ્સમાં (વર્તુળોમાં) ડીવાઈડ કરવામાં આવે છે જેને _______________________ કહેવામાં આવે છે.)

(a)

Tracks

(ટ્રેક્સ)

(b)

Cylinder

(સીલીન્ડર)

(c)

Head

(હેડ)

(d)

Zone

(ઝોન)

Answer:

Option (a)

43.

In hard disk, data is stored cylinder by cylinder on the disk.

(હાર્ડ ડિસ્કમાં, ડિસ્ક પર એક સિલિન્ડર પછી બીજા સિલિન્ડર પર ડેટા સ્ટોર કરવામાં આવે છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

44.

First all the tracks of same cylinder are written.

(સૌપ્રથમ સમાન સિલિન્ડરના બધા ટ્રેક્સ લખવામાં આવે છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

45.

As a standard, all the drives stores ____________________  bytes on each sector.

(એક સ્ટાનડર્ડ તરીકે, બધી ડ્રાઇવ્સ દરેક સેક્ટર પર ____________________ બાઈટ્સ સ્ટોર કરે છે.)

(a)

512

 

(b)

256

(c)

128

(d)

64

Answer:

Option (a)

46.

Allocating same number of sectors in the outer as well as inner tracks of the drive is a waste of storage capacity of the disk drive.

(ડ્રાઈવના આઉટર (બાહ્ય) તેમજ ઇનર (આંતરિક) ટ્રેક્સમાં સમાન સંખ્યામાં સેક્ટરની ફાળવણી (એલોકેશન) એ ડિસ્ક ડ્રાઇવની સ્ટોરેજ કેપેસીટીનો બગાડ છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

47.

Inner tracks have larger area compare to outer tracks.

(આઉટર (બાહ્ય) ટ્રેકની તુલના (કમ્પેર) માં ઇનર (આંતરિક) ટ્રેક્સનો વિસ્તાર (એરિયા) મોટો હોય છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

48.

Inner most zone will have maximum number of sectors per track.

(ઇનર (આંતરિક) મોસ્ટ ઝોનમાં ટ્રેક દીઠ સેક્ટરની સંખ્યા મહત્તમ (મેક્સિમમ) હશે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

49.

Zone Bit Recording is also called __________________________________.

(ઝોન બિટ રેકોર્ડિંગને __________________________________ પણ કહેવામાં આવે છે.)

(a)

Zone Constant Angular Velocity

(ઝોન કોન્સ્ટન્ટ એન્ગ્યુલરવેલોસીટી)

(b)

Cyliner

(સીલીન્ડર)

(c)

Read/write head

(રીડ/રાઈટ હેડ)

(d)

Cluster

(ક્લસ્ટર)

Answer:

Option (a)

50.

_______ holds the information on how the logical partitions containing file systems are organized on boot sector.

(_______ એ બુટ સેક્ટર પર ફાઇલ સિસ્ટમ્સ ધરાવતા લોજિકલ પાર્ટીશન્સ કેવી રીતે ગોઠવાય (ઓર્ગેનાઈઝ થાય) છે તેની માહિતી (ઇન્ફોર્મેશન) રાખે છે.)

(a)

Cluster

(ક્લસ્ટર)

(b)

Zone Constant Angular Velocity

(ઝોન કોન્સ્ટન્ટ એન્ગ્યુલર વેલોસીટી)

(c)

Cyliner

(સીલીન્ડર)

(d)

Master Boot Record

(માસ્ટર બુટ રેકોર્ડ)

Answer:

Option (d)

Showing 41 to 50 out of 80 Questions