Computer Maintenance and Trouble Shooting (3350701) MCQs

MCQs of Trouble Shooting and Preventive Maintenance

Showing 21 to 30 out of 51 Questions
21.

Using parameters, MEM only displays the status of the MS-DOS subsystem’s used and free memory.

(પેરામીટર્સનો ઉપયોગ કરીને, MEM ફક્ત MS-DOS સબસિસ્ટમની યુઝ થયેલી અને ફ્રિ મેમરીનું સ્ટેટસ ડિસપ્લે કરે છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

22.

In MEM.EXE, __________________ parameter is used to display the status of programs that are currently loaded into memory.

(MEM.EXE માં, __________________ પેરામીટર પ્રોગ્રામ્સનું સ્ટેટસ ડિસપ્લે કરવા માટે વપરાય છે જે હાલમાં મેમરીમાં લોડ થયેલ છે.)

(a)

/classify

(b)

/Program

(c)

/debug

(d)

/?

Answer:

Option (b)

23.

In MEM.EXE, __________________ parameter is used to display the status of currently loaded programs and internal drivers and other programming information.

(MEM.EXE માં, __________________ પેરામીટરનો ઉપયોગ હાલમાં લોડ થયેલ પ્રોગ્રામ્સ અને ઇન્ટર્નલ ડ્રાઇવર્સ અને અન્ય પ્રોગ્રામિંગ ઇન્ફોર્મેશનનું સ્ટેટસ ડિસપ્લે કરવા માટે થાય છે.)

(a)

/classify

(b)

/Program

(c)

/debug

(d)

/?

Answer:

Option (c)

24.

In MEM.EXE, __________________ parameter is used to display the status of programs loaded into conventional memory and the upper memory area (UMA).

(MEM.EXE માં, __________________ પેરામીટરનો ઉપયોગ કન્વેન્શનલ મેમરી અને અપર મેમરી એરિયા (UMA) માં લોડ થયેલ પ્રોગ્રામ્સના સ્ટેટસને ડિસપ્લે કરવા માટે થાય છે.)

(a)

/classify

(b)

/Program

(c)

/debug

(d)

/?

Answer:

Option (a)

25.

In MEM.EXE, __________________ parameter is used to display help at the command prompt.

(MEM.EXE માં, __________________ પેરામીટરનો ઉપયોગ કમાન્ડ પ્રોમ્પ્ટ પર સહાય (હેલ્પ) ડિસપ્લે કરવા માટે થાય છે.)

(a)

/classify

(b)

/?

(c)

/Program

(d)

/debug

Answer:

Option (b)

26.

___________________ detects information about system and program failure and records the information in a log file.

(___________________ સિસ્ટમ અને પ્રોગ્રામની નિષ્ફળતા વિશેની ઇન્ફોર્મેશન ડીટેક્ટ કરે છે અને લોગ ફાઇલમાં ઇન્ફોર્મેશનને રેકોર્ડ કરે છે.)

(a)

PC

(પીસી)

(b)

Monitor

(મોનીટર)

(c)

Dr. Watson

(ડૉ. વોટ્સન)

(d)

CPU

(સીપીયુ)

Answer:

Option (c)

27.

Dr. Watson starts automatically when ______________________ event occurs.

(જ્યારે ______________________ ઇવેન્ટ થાય છે ત્યારે ડૉ. વોટ્સન આપમેળે શરૂ થઇ જાય છે.)

(a)

program error

(પ્રોગ્રામ એરર)

(b)

PC starts

(PC શરુ થાય ત્યારે)

(c)

PC off

(PC બંધ હોય ત્યારે)

(d)

For no reason

(કોઈ કારણ વગર)

Answer:

Option (a)

28.

Dr. Watson is the information needed by technical engineer to diagnose a ________________ for a computer running windows.

(ડો.વોટસન એ કમ્પ્યુટરમાં ચાલતી વિંડોઝ માટે ________________ ના નિદાન માટે ટેકનીકલ એન્જીનીયર દ્વારા જરૂરી માહિતી છે.)

(a)

PC starts

(PC શરુ થાય ત્યારે)

(b)

PC off

(PC બંધ હોય ત્યારે)

(c)

program error

(પ્રોગ્રામ એરર)

(d)

For no reason

(કોઈ કારણ વગર)

Answer:

Option (c)

29.

__________________ text file is created whenever an error is detected in a computer.

(જ્યારે પણ કમ્પ્યુટરમાં કોઈ એરર મળી આવે ત્યારે __________________ ટેક્સ્ટ ફાઇલ બને છે.)

(a)

Drwstn32.png

(b)

Drwstn32.log

(c)

Drwstn32.mp4

(d)

Drwstn32.doc

Answer:

Option (b)

30.

Dr. Watson can prevent error from occurring in a computer.

(ડૉ. વોટસન કમ્પ્યુટરમાં થતી ભૂલને રોકી શકે છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

Showing 21 to 30 out of 51 Questions