Multimedia and Animation Techniques (3350705) MCQs

MCQs of Flash Fundamentals

Showing 11 to 20 out of 49 Questions
11.

This tools allows you to scale,rotate and skew objects in the flash.

આ ટૂલ તમને ફ્લેશમાં ઓબ્જેક્ટ્સને સ્કેલ, રોટેટ અને સ્ક્યૂ કરવા એલાવ કરે છે.

(a)

Merge Tool

(b)

Free Convert Tool

(c)

Free Transform tool

(d)

Object tool

Answer:

Option (c)

12.

This tool is useful when you are zoomed in and need to move around an area in your artwork.

જ્યારે તમે ઝૂમ ઇન હોય અને તમારે આર્ટવર્કના એરિયામાં મુવ કરવું હોય ત્યારે આ ટૂલ યુઝ થાય છે.

(a)

Merge Tool

(b)

move Tool

(c)

Hand Tool

(d)

Zoom Tool

Answer:

Option (c)

13.

Which area is much like a theater stage, where the white area displays what will be shown on the screen?

કયો એરિયા થિયેટર સ્ટેજ જેવો છે જ્યાં વાઈટ એરિયા સ્ક્રીન પર જે બતાવવામાં આવે તે ડિસ્પ્લે કરે છે?

(a)

Dashboard

(b)

Flash Stage

(c)

Tools Palette

(d)

Layers Panel

Answer:

Option (b)

14.

Which area in Flash is similar to the clipboard in Microsoft Office applications?

ફ્લેશમાં કયો એરિયા માઇક્રોસોફ્ટ ઓફિસ એપ્લિકેશનના ક્લિપબોર્ડ જેવો છે?

(a)

Dashboard

(b)

Layers Panel

(c)

Library Panel

(d)

Property Inspector

Answer:

Option (c)

15.

It allows you to insert text within your flash stage.

આ તમને તમારા ફ્લેશ સ્ટેજ  મા ટેક્સ્ટ ઇન્સર્ટ કરવા એલાવ કરે છે.

(a)

Text box

(b)

Text tool

(c)

HTML

(d)

Key frames

Answer:

Option (b)

16.

Which Flash file is smaller, it is used to view and use only but can not be modified?

કઈ ફ્લેશ ફાઇલ છે જે સ્મોલ છે અને ફક્ત જોવા અને યુઝ કરવા માટે યુઝ કરી શકાય પણ તેમાં ફેરફાર કરી શકાતા નથી?

(a)

SWF

(b)

FLV

(c)

DOC

(d)

JPEG

Answer:

Option (a)

17.

What tool is used to change the size and rotation of an object?

ક્યુ ટૂલ ઓબ્જેક્ટની સાઈઝ અને રોટેશનને બદલવા માટે યુઝ છે?

(a)

First arrow (black)

(b)

Second arrow (white)

(c)

Free Transform tool

(d)

Pen tool

Answer:

Option (c)

18.

Where is the main timeline?

મેઈન ટાઈમલાઈન ક્યાં આવેલી હોય છે?

(a)

Blank Page

(b)

Window

(c)

Pallet

(d)

Main Stage

Answer:

Option (d)

19.

Where are all the objects in your Flash project located?

તમારા ફ્લેશ પ્રોજેક્ટના બધા ઓબ્જેક્ટ્સ ક્યાં આવેલા હોય છે?

(a)

Pallet

(b)

Window

(c)

Library

(d)

Stage

Answer:

Option (c)

20.

Which type of Flash file is bigger because it is the project file, which can be opened and modified to create animations?

એવી કઈ ફ્લેશ ફાઇલ કે જે મોટી છે કારણ કે તે પ્રોજેક્ટ ફાઇલ છે અને એનિમેશન બનાવવા માટે તેને ઓપન કરી શકાય અને મોડીફાય કરી શકાય છે?

(a)

SWF

(b)

FLV

(c)

DOC

(d)

JPEG

Answer:

Option (b)

Showing 11 to 20 out of 49 Questions