Dynamic Webpage With Scripting Language (3360705) MCQs

MCQs of Form Designing using Canvas and CSS

Showing 71 to 80 out of 143 Questions
71.
Which method is use to draw text in HTML5 canvas?
HTML5 canvasમાં text દોરવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે?
(a) fillText()
(b) strokeText()
(c) A and B Both
A અને B બંને
(d) None of these
ઉપરમાંથી એકપણનહી
Answer:

Option (c)

72.
The _______ property sets or returns the blur level for shadows in HTML5 canvas.
_______ પ્રોપર્ટિ HTML5 canvasમાં shadow માટે blur લેવલને સેટ કરે છે અથવા રિટર્ન કરે છે.
(a) shadowBlur
(b) shadowBlurLevel
(c) shadowBlurreturn
(d) shadow
Answer:

Option (a)

73.
Which of the following defines the color of a line, text or outline of an elements?
નીચેનામાંથી કોઈ એક line, text અથવા એલિમેંટની outlineનો રંગ define કરે છે?
(a) text
(b) stroke
(c) line
(d) All of these
ઉપર આપેલ બધા જ
Answer:

Option (d)

74.
Which method is use to resets the current path in HTML5 canvas?
HTML5 canvasના current pathને ફરીથી સેટ કરવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે?
(a) beginPath()
(b) closePath()
(c) stroke()
(d) resetPath()
Answer:

Option (a)

75.
Which method is use to adds a new point and creates a line from that point to the last specified point in the canvas?
કઈ મેથડ નવો પોઈન્ટ ઉમેરશે અને તે પોઈન્ટથી canvasના છેલ્લા સ્પેસિફિક પોઈન્ટ સુધી એક લાઇન બનાવે છે.
(a) moveTo(x,y)
(b) lineTo(x, y)
(c) line(x, y)
(d) move(x,y)
Answer:

Option (b)

76.
The _______ method adds a point to the current path by using the specified control points that represent a cubic Bézier curve.
_______ મેથડ એક cubic Bézier curveને રજૂ કરે છે તે specify કરેલા કંટ્રોલ પોઈન્ટનો ઉપયોગ કરીને current pathમાં એક પોઈન્ટ ઉમેરે છે.
(a) bezierCurveTo()
(b) quadraticCurveTo()
(c) cubicCurveTo()
(d) None of these
ઉપરમાંથી એકપણનહી
Answer:

Option (a)

77.
How many points required to draw quadratic Bézier curve?
Quadratic Bézier curve દોરવા માટે કેટલા પોઇન્ટ આવશ્યક છે?
(a) 4
(b) 5
(c) 3
(d) 2
Answer:

Option (d)

78.
Which one is correct syntax for draw to Bezier Curve?
Bezier Curve દોરવાની યોગ્ય વાક્યરચના શું છે?
(a) context.bezierCurve(cp1x,cp1y,cp2x,cp2y,x,y);
(b) context.bezierCurveTo(cp1x,cp1y,cp2x,cp2y,x,y);
(c) context.bezierCurveTo(cp1x,cp1y,cp2x,cp2y);
(d) context.bezierCurveTo(cp1x,cp1y,cp2x,cp2y,cp3x,cp3y,);
Answer:

Option (b)

79.
What does CSS stand for?
CSS એટલે શું?
(a) Cascading Style Sheets
(b) Computer Style Sheets
(c) Colorful Style Sheets
(d) Creative Style Sheets
Answer:

Option (a)

80.
_______ defines how HTML elements are to be displayed.
_______ HTML એલિમેંટ કેવી રીતે ડિસ્પ્લે થાય છે તે define કરે છે.
(a) XML
(b) Ajax
(c) CSS
(d) DOM
Answer:

Option (c)

Showing 71 to 80 out of 143 Questions