Dynamic Webpage With Scripting Language (3360705) MCQs

MCQs of Working with jQuery

Showing 41 to 46 out of 46 Questions
41.
$(document).ready(function() { 
// Some code. 
});


The above code is used to…

$(document).ready(function() { 
// Some code. 
}); 

ઉપરોક્ત કોડનો ઉપયોગ ...

(a)

Make sure no code is executed till the entire page is fully loaded

જ્યાં સુધી સંપૂર્ણ લોડ ન થાય ત્યાં સુધી કોઈ કોડ ચલાવવામાં આવશે નહીં

(b)

Make sure no code is executed till the DOM is fully loaded

જ્યાં સુધી DOM સંપૂર્ણ લોડ નહીં થાય ત્યાં સુધી કોઈ કોડ ચલાવવામાં આવશે નહીં

(c)

Both A and B

A અને B બંને

(d)

Neither A nor B

A અને B એકપણ નહીં

Answer:

Option (b)

42.

Which jQuery function is used to prevent code from running, before the document is finished loading?

ડોકયુમેંટનું લોડિંગ પૂરું થાય તે પહેલાં, code ચાલુ કરવાથી અટકાવા માટે કયા jQuery ફંકશનનો ઉપયોગ થાય છે?

(a)

$(document).load()

(b)

$(document).ready()

(c)

$(body).onload()

(d)

None of these

ઉપરમાથી એક પણ નહીં

Answer:

Option (b)

43.
Which method is used to add a binding?
Binding ઉમેરવા માટે કઈ મેથડનો ઉપયોગ થાય છે?
(a) binding()
(b) add_bind()
(c) bind()
(d) addbind()
Answer:

Option (c)

44.
Which method is used to remove a binding?
Bindingને દૂર કરવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે?
(a) Unbind()
(b) removebind()
(c) remove(Bind b)
(d) unbind()
Answer:

Option (d)

45.
You can attach a handler to an event using which method?
તમે કઈ મેથડનો ઉપયોગ કરીને ઇવેન્ટમાં handler attach કરી શકો છો?
(a) eventBind
(b) bind
(c) attach
(d) eventAttach
Answer:

Option (b)

46.

Triggers, or binds a function to the error event of selected elements.

સિલેક્ટ કરેલ એલિમેંટની error ઇવેન્ટથી ફંકશનને ટ્રિગર્સ કરે અથવા જોડે છે.

(a)

click()

(b)

error()

(c)

event.pageX

(d)

click.error()

Answer:

Option (b)

Showing 41 to 46 out of 46 Questions