Dynamic Webpage With Scripting Language (3360705) MCQs

MCQs of Working with Ajax

Showing 1 to 10 out of 57 Questions
1.
AJAX Stands for _______ .
AJAX એટલે _______ .
(a) Asynchronous Javascript and XML
Asynchronous Javascript અને XML
(b) Abstract JSON and XML
Abstract JSON અને XML
(c) Another Java Abstraction for X-Windows
X-Windows માટે બીજુ Java Abstraction
(d) Another Java and XML Library
બીજી Java અને XML Library
Answer:

Option (a)

2.
_______ is the server support AJAX?
_______ સર્વર AJAXને સપોર્ટ કરે છે?
(a) WWW
(b) SMTP
(c) HTTP
(d) None of these
ઉપરમાંથી એકપણનહી
Answer:

Option (c)

3.

What makes Ajax unique?

Ajaxને શું યુનિક બનાવે છે?

(a)

It works as a stand-alone Web-development tool.

તે એકલા Web-development tool તરીકે કાર્ય કરે છે.

(b)

It works the same with all Web browsers.

તે બધા વેબ બ્રાઉઝર્સ સાથે સમાન કાર્ય કરે છે.

(c)

It uses C++ as its programming language.

તે તેની પ્રોગ્રામિંગ ભાષા તરીકે C ++ નો ઉપયોગ કરે છે.

(d)

It makes data requests asynchronously.

તે asynchronously ડેટા ને request કરે છે.

Answer:

Option (d)

4.

What does the XMLHttpRequest object accomplish in Ajax?

Ajaxમાં XMLHttpRequest ઓબ્જેક્ટ શું કરે છે?

(a)

It's the programming language used to develop Ajax applications.

તે એજેક્સ એપ્લિકેશનને ડેવલોપ માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રોગ્રામિંગ ભાષા છે.

(b)

It provides a means of exchanging structured data between the Web server and client.

તે વેબ સર્વર અને ક્લાયંટ વચ્ચે સ્ટ્રક્ચર્ડ ડેટા એક્સ્ચેંજ કરે છે.

(c)

It provides the ability to asynchronously exchange data between Web browsers and a Web server.

તે વેબ બ્રાઉઝર્સ અને વેબ સર્વર વચ્ચે asynchronously ડેટાની આપલે કરવાની ability provide કરે છે.

(d)

It provides the ability to mark up and style the display of Web-page text.

તે વેબપેજ ટેક્સ્ટના ડિસ્પ્લેને માર્ક અપ કરવાની અને style આપવાની ability આપે છે.

Answer:

Option (c)

5.
________ of the following technologies, which one provides the ability to dynamically interact with Web page layout?
નીચેની ટેક્નોલોજીમાંથી ________, જે એક વેબ પેજ લેઆઉટ સાથે ડાયનેમિક રૂપે સંપર્ક કરવાની ક્ષમતા આપે છે?
(a) JavaScript
(b) XML
(c) Document Object Model
(d) HTML
Answer:

Option (c)

6.
Ajax stands for Synchronous JavaScript and XML.
Ajax એટલે Synchronous જાવાસ્ક્રિપ્ટ અને XML.
(a) TRUE
(b) FALSE
Answer:

Option (b)

7.
Ajax is a programming language.
Ajax એ પ્રોગ્રામિંગ લેંગવેજ છે.
(a) TRUE
(b) FALSE
Answer:

Option (b)

8.
_______ is commonly used as the format for receiving server data, although any format, including plain text.
_______ નો ઉપયોગ સામાન્ય રીતે સાદા ટેક્સ્ટ સહિત કોઈપણ ફોર્મેટમાં સર્વર ડેટા મેળવવા માટેના ફોર્મેટ તરીકે થાય છે.
(a) JavaScript
(b) XML
(c) Document Object Model
(d) AJAX
Answer:

Option (b)

9.
What combination of technologies gives AJAX its name?
ટેક્નોલોજીના કયા કોમ્બિનેશનથી Ajax તેનું નામ આપે છે?
(a) ASP and XAML
ASP અને XAML
(b) Asynchronous JavaScript and XML
Asynchronous JavaScript અને XML
(c) Autonomic Computing and DHTML
Autonomic Computing અને DHTML
(d) Atlas and XML
Atlas અને XML
Answer:

Option (b)

10.
Which one of this technology is not used in AJAX?
આમાંથી કઈ ટેક્નોલોજીનો ઉપયોગ Ajaxમાં થતો નથી?
(a) CSS
(b) DOM
(c) JavaScript
(d) Flash
Answer:

Option (d)

Showing 1 to 10 out of 57 Questions