Advance Web Technology (3360706) MCQs

MCQs of Working with Master Page & Themes

Showing 1 to 10 out of 29 Questions
1.

Master Pages are used to provide the code and appearance that are the same for a series of _____________.

માસ્ટર પેજીસનો ઉપયોગ કોડ અને દેખાવ પ્રોવાઈડ કરવા માટે થાય છે જે _____________ ની સીરીઝ માટે સમાન હોય છે.

(a)

Base Pages

(b)

Content Pages

(c)

A and B both

A અને B બંને

(d)

Web Services

Answer:

Option (b)

2.

Master page provides a template for other pages, with ___________ and ____________.

માસ્ટર પેજ  ______ અને ______  સાથે, બીજા પેજીસ માટે ટેમ્પ્લેટ પૂરું પાડે છે.

(a)

Different layout, different functionality

(b)

Shared layout, different functionality

(c)

Shared layout, functionality

shared layout, functionality

(d)

Different layout, functionality

Answer:

Option (c)

3.

____________ is defined in the master page, which can be overridden by content pages.

માસ્ટર પેજમાં ________________ ડિફાઈન કરેલ છે કે જેને content pages માં ઓવરરાઈડ કરી શકાય છે.

(a)

Content

(b)

Content Holder

(c)

Panel

(d)

ContentPlaceHolder

Answer:

Option (d)

4.
Master page has ________ extension.
માસ્ટર પેજ નું extension _______ હોય છે.
(a) .master
(b) .mst
(c) .masteraspx
(d) .aspx
Answer:

Option (a)

5.

Master Page will use ______ directive on the top of a page.

માસ્ટર પેજ, પેજની ટોપ પર ______ ડીરેક્ટીવનો ઉપયોગ કરશે.

(a)

@page

(b)

@directive

(c)

@master

(d)

@assembly

Answer:

Option (c)

6.

Choose the correct option about Master Page.

માસ્ટર પેજ માટે સાચું ઓપ્શન સિલેક્ટ કરો.

(a)

A Master Page enables you to share content across multiple pages in a website

માસ્ટર પેજ ની મદદ થી વેબ સાઈટ માં મલ્ટીપલ પેજીસ માં કન્ટેન્ટ શેર કરી શકાય છે

(b)

A Master Page enables you to control the appearance of the content

માસ્ટર પેજ ની મદદ થી કન્ટેન્ટ ના અપીરીયન્સ ને કંટ્રોલ કરી શકાય છે

(c)

App_Code folder contains master page files

App_Code ફોલ્ડર માં માસ્ટર હોય છે

(d)

All of the above

ઉપરના આપેલ બધા

Answer:

Option (a)

7.
Which of the following statements about referencing master page methods and properties is true?
નીચે ના માંથી કયું ઓપ્શન માસ્ટર પેજ ની મેથડ અને પ્રોપર્ટી માટે સાચું છે ?
(a) Content pages can reference controls in the master page
કન્ટેન્ટ પેજ માસ્ટર પેજ ના કંટ્રોલ ને રેફરેન્સ કરી શકે છે
(b) Content pages can reference public properties in the master page
કન્ટેન્ટ પેજ માસ્ટર પેજ ની પબ્લિક પ્રોપર્ટી ને રેફરેન્સ કરી શકે છે
(c) Content pages can reference public methods in the master page
કન્ટેન્ટ પેજ માસ્ટર પેજ ની પબ્લિક મેથડ ને રેફરેન્સ કરી શકે છે
(d) All of the above
ઉપરના આપેલ બધા
Answer:

Option (d)

8.

How many ContentPlaceHolder can be added in master page ?

માસ્ટર પેજ માં કેટલા ContentPlaceHolder એડ કરી શકાય છે ?

(a)

4

(b)

5

(c)

As much you required

જેટલા કરવા હોય તેટલા

(d)

Depends on the Compiler

કમ્પાઈલર પર ડિપેન્ડ હોય છે

Answer:

Option (c)

9.

How many Master Pages we can add to website ?

આપણે વેબસાઈટમાં કેટલા માસ્ટર પેજ એડ કરી શકીએ ?

(a)

3

(b)

4

(c)

5

(d)

As much you required

જેટલા કરવા હોય તેટલા

Answer:

Option (d)

10.

Master Page can be Nested ?

માસ્ટર પેજ નેસ્ટેડ કરી શકાય છે ?

(a)

YES

(b)

NO

Answer:

Option (a)

Showing 1 to 10 out of 29 Questions