Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of INTERNAL COMBUSTION ENGINES

Showing 51 to 59 out of 59 Questions
51.
Fuel injector is used for
નીચેનામાંથી ફ્યુલ ઈન્જેકટર શામાં વપરાય છે ?
(a) S.I. engines
SI એન્જીન
(b) Gas engines
ગેસ એન્જીન
(c) C.I. engines
CI એન્જીન
(d) None of the above
ઉપરનામાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

52.
.......lubrication technique is used for lubrication of the cylinder of a scooter engine.
સ્કુટર એન્જીનના સિલીન્ડરના લુબ્રીકેશન માટે કઈ લુબ્રીકેશન પ્રણાલી વપરાય છે ?
(a) Forced feed
ફોર્સ્ડ ફીડ
(b) Splash
સ્પ્લેશ
(c) Gravity feed
ગ્રેવીટી ફીડ
(d) Petrol
પેટ્રોલ
Answer:

Option (b)

53.
In a S.I. engine an ignition coil performs which of the following function?
SI એન્જીનમાં ઈગ્નીશન કોઈલ નીચેનામાંથી કયું કાર્ય કરે છે?
(a) Supplies high voltage to spark plug
સ્પાર્ક પ્લગને ઊંચો વોલ્ટેજ પહોચાડવા
(b) Avoids sparking
એવોઈડ સ્પાર્કીંગ
(c) Controls spark
સ્પાર્ક નિયંત્રિત કરવા
(d) Regulates battery voltage
બેટરી વોલ્ટેજને નિયંત્રિત
Answer:

Option (a)

54.
In which of the following engines crankcase expansion occurs?
નીચેનામાંથી કયા એન્જીનના ક્રેન્કકેસમાં વિસ્તરણ થશે?
(a) S.I. engines
SI એન્જીન
(b) 4-stroke S.I. engines
4 સ્ટ્રોક SI એન્જીન
(c) 2-stroke C.I. engines
2 સ્ટ્રોક CI એન્જીન
(d) 4-stroke C.I. engines
4 સ્ટ્રોક CI એન્જીન
Answer:

Option (c)

55.
....................converts reciprocating motion of piston into rotary motion of I.C. engine.
આંતરિક દહન એન્જીનમાં કયો ઘટક પીસ્ટનની રેસીપ્રોકેટીંગ ગતી રોટરી ગતિમાં બદલશે?
(a) Cam shaft
કેમ શાફ્ટ
(b) Crankshaft
ક્રેન્ક શાફ્ટ
(c) Spark plug
સ્પાર્ક પ્લગ
(d) Fuel injector
ફ્યુલ ઈન્જેકટર
Answer:

Option (b)

56.
An engine called medium speed engine when it runs at
કેટલી ઝડપથી ચાલતું એન્જીન મધ્યમ ગતિનું એન્જીન કહેવાય?
(a) Up to 500 rpm
500 RPM સુધી
(b) Up to 1000 rpm
1000 RPM સુધી
(c) Above 1000 rpm
1000 RPM થી વધુ
(d) Less than 500 rpm
500 RPM થી ઓછુ
Answer:

Option (b)

57.
Both suction and expansion valves are closed during .................in 4 stroke I.C. engine
આંતરિક દહન એન્જીનના કયા ફટકામાં સકશન અને એક્સહોસ્ટ વાલ્વ્સ બંધ હોય છે?
(a) Exhaust stroke
એક્સહોસ્ટ સ્ટ્રોક
(b) Compression stroke
કમ્પ્રેશન સ્ટ્રોક
(c) Expansion stroke
એક્સપાન્સન સ્ટ્રોક
(d) Suction stroke
સકશન સ્ટ્રોક
Answer:

Option (b)

58.
A power available on output shaft on I.C. engine is
આંતરિક દહન એન્જીનના આઉટપુટ ધરી પર મળતા પાવરને શું કહે છે?
(a) Indicated power
ઈન્ડીકેટેડ પાવર
(b) Thermal efficiency
થર્મલ ક્ષમતા
(c) Brake power
બ્રેક પાવર
(d) Mechanical efficiency
યાંત્રિક ક્ષમતા
Answer:

Option (c)

59.
Which governing system is used in diesel engine?
ડીઝલ એન્જીનમાં કઈ ગવર્નીંગ સિસ્ટમ વપરાય છે?
(a) Quantity
ક્વાન્ટીટી સિસ્ટમ
(b) Quality
ક્વાલીટી સિસ્ટમ
(c) Hit and miss governing
હીટ અને મીસ ગવર્નીંગ સિસ્ટમ
(d) None of the above
ઉપરનામાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

Showing 51 to 59 out of 59 Questions