AC Circuits (3330901) MCQs

MCQs of A.C. Series Circuits

Showing 11 to 20 out of 50 Questions
11.

In pure capacitor circuit, voltage is calculated by

શુદ્ધ કેપેસીટર સર્કીટમાં વોલ્ટેજ નું સુત્ર શું હોય છે?

(a)

V=iR

(b)

V=iXL

(c)

V=iXC

(d)

V=iLC

Answer:

Option (c)

12.

In pure capacitor circuit, average power is

શુદ્ધ કેપેસીટર સર્કીટમાં એવરેજ પાવર કેટલો હોય છે?

(a)

0

(b)

1

(c)

(d)

1.414

Answer:

Option (a)

13.

Capacitive reactance is denoted by

કેપેસીટીવ રીએક્ટન્સને શાના વડે દર્શાવાય છે?

(a)

R

(b)

XL

(c)

XC

(d)

Z

Answer:

Option (c)

14.

In pure capacitor circuit, which quantity is leading

શુદ્ધ કેપેસીટર સર્કીટમાં શું લીડીંગ હોય છે?

(a)

Current

કરંટ 

(b)

Voltage

વોલ્ટેજ 

Answer:

Option (a)

15.

In pure capacitor circuit, which quantity is lagging

શુદ્ધ કેપેસીટર સર્કીટમાં શું લેગીંગ હોય છે?

(a)

Current

કરંટ 

(b)

Voltage

વોલ્ટેજ 

Answer:

Option (b)

16.

In RL series circuit angle between voltage and current is

RL સીરીઝ સર્કીટમાં કરંટ અને વોલ્ટેજ વચ્ચે કેટલો ખૂણો બને છે?

(a)

0

(b)

90

(c)

<90

(d)

>90

Answer:

Option (c)

17.

In RL series circuit, average power is

RL સીરીઝ સર્કીટમાં એવરેજ પાવર કેટલો હોય છે?

(a)

0

(b)

1

(c)

VIsin∅

(d)

VIcos∅

Answer:

Option (d)

18.

Impedance of the circuit is denoted by

સર્કીટનો ઈમ્પીડંસ શાના વડે દર્શાવાય છે?

(a)

R

(b)

XL

(c)

XC

(d)

Z

Answer:

Option (d)

19.

For RL series circuit, impedance is given by

RL સીરીઝ સર્કીટમાં ઈમ્પીડંસ કેટલો હોય છે?

(a)

Z=R2+XL2

(b)

Z=R2+XC2

(c)

Z=R

(d)

0

Answer:

Option (a)

20.

In RL series circuit. which quantity is lagging

RL સીરીઝ સર્કીટમાં શું લેગીંગ હોય છે?

(a)

Current

કરંટ 

(b)

Voltage

વોલ્ટેજ

Answer:

Option (a)

Showing 11 to 20 out of 50 Questions